gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar Crime News: સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે, ત્યારે વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફૂલગ્રામ ગામે સામા પક્ષ સાથે સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મૃતકના માથાના ભાગે ગંભીર ઈજા

મળતી માહિતી અનુસાર, ફૂલગ્રામ ગામે રહેતા રમેશ ગાબુ નામના આધેડ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામા પક્ષે રમેશભાઈ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રમેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતાં જ જોરાવરનગર પોલીસનો કાફલો તાત્કાલિક ફૂલગ્રામ પહોંચ્યો હતો. 

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ નજીવી બાબતની બોલાચાલી હોવાનું મનાય છે, પરંતુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આની પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ.પોલીસે હાલમાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

સુરેન્દ્રનગરમાં કથળતી કાયદો અને વ્યવસ્થા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. હત્યા, ગેરકાયદેસર ખનીજ ખનન (રેતી ચોરી) અને દારૂની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ધોળા દિવસે થતી હત્યાની ઘટનાઓને પગલે સામાન્ય નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

ગુજરાતનું 'ચિપકો આંદોલન': છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip...

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC's col...

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

3 months ago
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

1 month ago
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…

1 year ago
ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો | Accused arrested for transporting liquor from Vapi…

ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો | Accused arrested for transporting liquor from Vapi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News