gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News : પાવી જેતપુર: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ પાવી જેતપુરના કાવરા ગામે ગ્રામજનોની સતર્કતાએ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. સામાન્ય રીતે જે સ્થળેથી ગામ આખું પાણી પીતું હોય, તે જ પાણી પુરવઠાની ઓરડીને દારૂનો અડ્ડો બનાવી દેવાનું કારસ્તાન જાગૃત નાગરિકોએ ઝડપી પાડ્યું છે.

ખાલી બોટલોએ ખોલી પોલ

કાવરા ગામના પાદરે આવેલી પાણીની ટાંકી પાસે છેલ્લા કેટલાક સમયથી ગામ લોકોને દારૂની ખાલી બોટલો નજરે પડતી હતી. જે સ્થળે સ્વચ્છતા હોવી જોઈએ ત્યાં દારૂની બોટલો જોઈને જાગૃત નાગરિકોને શંકા ગઈ. ગ્રામજનોએ આ બાબતે ગુપ્ત રીતે નજર રાખવાનું શરૂ કર્યું અને શંકાની સોય સીધી પાણી પુરવઠાની પાણીની ઓરડી તરફ ગઈ.

ગામલોકોની જનતા રેડ

શનિવારે જ્યારે ગ્રામજનો એકઠા થયા અને પાણીની ઓરડીની તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. જે ઓરડીમાંથી ગામના નળમાં પાણી છોડવામાં આવે છે, તે ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો. ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો : ભારત- અમેરિકાના ટ્રેડ- ડીલ સાથે ટ્રમ્પે કાશ્મીર અંગે પાકિસ્તાનને કડક સંદેશો આપી દીધો

પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ

ઘટનાની જાણ થતા જ કરલી પોલીસ કાફલો કાવરા ગામે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી તપાસ હાથ ધરતા કુલ રૂ. 12,145 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ જથ્થો જપ્ત કરી લીધો છે.

કોણ છે આ ‘અજાણ્યો’ બુટલેગર?

સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, સરકારી પાણીની ઓરડીની ચાવી કોની પાસે રહેતી હતી? અને કોના મેળાપીપણામાં આ દારૂનો જથ્થો ત્યાં ઉતારવામાં આવ્યો હતો? હાલમાં કરલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગામલોકોની આ જાગૃતિએ સાબિત કરી દીધું છે કે જો જનતા જાગૃત હોય તો અસામાજિક તત્વોને છુપાવવા માટે સરકારી મિલકતો પણ સુરક્ષિત નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાન પર સરપંચની ચૂંટણીના મન દુઃખમાં હીંચકારો હુમલો કરી હડધૂત કરાય…

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાન પર સરપંચની ચૂંટણીના મન દુઃખમાં હીંચકારો હુમલો કરી હડધૂત કરાય...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે યુરિનની ગંભીર સમસ્યાનું મફત નિદાન થશે, ‘યુરોડાયનેમિક સ્ટડી’ સેવા શરૂ ક…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે યુરિનની ગંભીર સમસ્યાનું મફત નિદાન થશે, 'યુરોડાયનેમિક સ્ટડી' સેવા શરૂ ક...

વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe…

વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

1 year ago
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

2 months ago
નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ | Toll tax on National Hig…

નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ | Toll tax on National Hig…

1 year ago
નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News