gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક ચંદ્રાલા નાકા પાસે

રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ ઃ ચિલોડા પોલીસે ૪.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો

ગાંધીનગર :  ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસેથી બાતમીના આધારે
વોચ ગોઠવીને પોલીસે રાજસ્થાનથી આવતા એક પિકઅપ ડાલાને આંતરીને તપાસ કરતાતેમાંથી
ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બે શખ્સોની
ધરપકડ કરી ચિલોડા પોલીસે ૪.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય
કરીને આવા દારૃના જથ્થાને પકડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા નાકા
પોઇન્ટ ખાતે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે
, એક સફેદ કલરના
પિકઅપ ડાલામાં વિદેશી દારૃનો જથ્થો ભરીને હિંમતનગર તરફથી ચિલોડા તરફ લઈ જવામાં આવી
રહ્યો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ ડાલાને ઉભું રાખ્યું હતું. પોલીસે
જ્યારે ડાલાની તપાસ કરી ત્યારે ઉપરના ભાગે એક વિશેષ ચોર ખાનું બનાવેલું જોવા
મળ્યું હતું. આ ખાનું ખોલતા તેમાંથી વિદેશી દારૃની ૯૪૮ બોટલો અને બિયરના ટીન મળી
આવ્યા હતા. તેમાં સવાર રાજસ્થાનના પ્રકાશ પ્રેમલાલ પટેલ અને દિપક કૈલાશચંદ્ર
કુમાવતની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દારૃની
હેરફેરી દરમિયાન પકડાઈ ન જવાય તે માટે વાહનની અસલ ઓળખ છુપાવી હતી. મૂળ નંબર પ્લેટ
કાઢીને તેના બદલે ખેડા જિલ્લાના પાસિંગની નકલી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે કુલ
૪.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e...

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre...

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી | Ashwini Vaishnaw Cabinet Decisions…

દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી | Ashwini Vaishnaw Cabinet Decisions…

10 months ago
ગુજરાતના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપાયો, જાણો કારણ | gujarat governo…

ગુજરાતના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપાયો, જાણો કારણ | gujarat governo…

11 months ago
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

2 months ago
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News