gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતરાઈ ભાઈએ રૂ.3.35 લાખના દાગીના સેરવી મિત્રોની મદદથી કન્યાદાન જ્વેલર્સમાં વેંચી માર્યા : 4ની ધરપકડ …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
પિતરાઈ ભાઈએ રૂ.3.35 લાખના દાગીના સેરવી મિત્રોની મદદથી કન્યાદાન જ્વેલર્સમાં વેંચી માર્યા : 4ની ધરપકડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના ગોરવા રિફાઇનરી રોડની પ્રગતિનગરમાં રહેતા ખાનગી કંપનીના નોકરીયાત યુવકના ઘરમાંથી કુટુંબી ભાઈએ સમયાંતરે રૂ.3.35 લાખના સોનાના દાગીના ચોરી કરીને બે ભાઈબંધ દ્વારા સોનીને વેચી નાખ્યા હોવાનો પર્દાફાશ થતા ગોરવા પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. 

હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ગોરવા રિફાઇનરી રોડની પ્રગતિનગરમાં પરિવારજનો સાથે રહેતા મિલિંદ લક્ષ્મણ સનગરે ગોરવા પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન વખતે સગા સંબંધીઓએ સોના ચાંદીના દાગીના ભેટમાં આપ્યા હતા. જ્યારે મામાની દીકરી વૈષ્ણવી પંચાલે પણ સોનાના દાગીના પત્ની અંજલીને રાખવા આપ્યા હતા. આ દાગીનાની પૂજા કરવા ગત 2025માં ધનતેરસે કબાટમાંથી કાઢ્યા હતા. ત્યારબાદ જુદા-જુદા બોક્સમાં પરત મૂક્યા હતા. દીકરા રાઘવના જન્મ પ્રસંગે તેને સોનાની ચેન પહેરવા અંગે માતા અંજલીએ કબાટનું લોકર ખોલ્યું હતું પરંતુ બોક્સમાંથી દાગીના ગુમ હતા અને માત્ર ખાલી બોક્સ હતા. જેથી અંજલીએ તેના પતિ મિલિંદને ફોનથી જાણ કરી હતી. નોકરીએથી તાત્કાલિક ઘરે આવેલા મિલિન્દે પણ આ બાબતે ચોકસાઈ કરી હતી. તિજોરીનું લોક તૂટેલું કે ખૂલેલું ન હતું. ત્યારબાદ બનાવો અંગે ગોરવા પોલીસને જાણ કરી હતી.

પોલીસે મિલિંદના મામાના દિકરા વરૂણ શ્રીકાંત જાદવની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ભાંગી પડેલા વરૂણે સિફત પૂર્વક દાગીના સેરવી લીધાની કબુલાત કરી હતી. આ તમામ દાગીના સઈદ દિલીપ રાઠોડ (ભાઈલાલ પાર્ક, મધુનગર ગોરવા) અને અરસાન રફીક મલેક (રહે ભાઈલાલ પાર્ક)ને વેચવા માટે આપ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ બંને આરોપીની પૂછપરછ કરતા તમામ દાગીના ગોરવાના કન્યાદાન જ્વેલર્સ સંચાલક નિકુંજ વિનોદચંદ્રએ તમામ દાગીના ખરીદી કર્યાની કબુલાત કરી લીધી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરીને મુદ્દામાલ કબજે કરવા કવાયત શરૂ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…
GUJARAT

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…

June 4, 2026
વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા “સ્પ્રિંગ કેટલ”નો પ્રયોગ નિષ્ફળ | Experiment with…

વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att…

Next Post
નિઝામપુરામાં પિતા-પુત્ર અને કાકા પર જૂની અદાવતે 4 ઈસમો દ્વારા હુમલો અને મારામારી

જામનગર: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં પીડિતાને 8 માસનો ગર્ભ, બાળકના જન્મ બાદ થશે DNA ટેસ્ટ | Ja…

જામનગર: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં પીડિતાને 8 માસનો ગર્ભ, બાળકના જન્મ બાદ થશે DNA ટેસ્ટ | Ja...

વડોદરા નજીક નર્મદામાં ડૂબી ગયેલા ત્રણમાંથી બે ના મૃતદેહ મળ્યા, એકને લોકોએ બચાવી લીધો હતો | Bodies of…

વડોદરા નજીક નર્મદામાં ડૂબી ગયેલા ત્રણમાંથી બે ના મૃતદેહ મળ્યા, એકને લોકોએ બચાવી લીધો હતો | Bodies of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have …

9 months ago
સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia …

6 days ago
ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે 5 વર્ષમાં 36 આસામી પાસેથી રૂા. 22.28 લાખનો દંડ વસૂલ્યો | Food Departme…

11 months ago
બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News