gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu-Kashmir High Court: જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં જણાવ્યું હતું કે, માતાને ફક્ત એટલા માટે બાળકની કસ્ટડી આપવાનો ઇનકાર ન કરી શકાય કારણ કે તે પિતા જેટલી આર્થિક રીતે સક્ષમ નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માતા-પિતાની નાણાંકીય સ્થિતિ કરતાં બાળકનું કલ્યાણ અને સુખાકારી પ્રાથમિકતા હોવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે માતાની નબળી આર્થિક સ્થિતિનો અર્થ એ નથી કે તે બાળકની સંભાળ રાખવામાં અસમર્થ છે. જસ્ટિસ જાવેદ ઇકબાલ વાનીએ જણાવ્યું હતું કે માતાની ભાવનાત્મક સંભાળ અને સતત સાથ બાળકો માટે પિતાની આર્થિક સુખાકારી કરતાં વધુ મહત્ત્વની છે.

ટ્રાયલ કોર્ટનો આદેશ કર્યો રદ

મળતી માહિતી મુજબ, એક માતાએ શ્રીનગરમાં નીચલી કોર્ટના નિર્ણયને પડકારતી અરજીમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે માતા દ્વારા પહેલા આપવામાં આવેલા એક આશ્વાસનને ટાંકીને બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો આદેશ કતર્યો હતો. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, પિતા વિદેશ (કતર)માં રહીને બાળકને વધુ સારી આર્થિક સુવિધા આપી શકે છે. જોકે, હાઇકોર્ટે આ તર્કને નકારી દીધો અને કહ્યું કે, કસ્ટડીનો નિર્ણય ન તો કોઈ એક ફરજના ઉલ્લંઘનના આધારે હોય શકે અને ન તો ફક્ત પિતાની આર્થિક ક્ષમતા પર.

આ પણ વાંચોઃ બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે ‘ગૌભક્ત’ ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં

માતાની ભૂમિકા ખૂબ જરૂરી

જસ્ટિસ વાનીએ કહ્યું કે, ‘માતાની અપેક્ષાકૃત ઓછી આવક બાળકની સંભાળ માટે તેને અયોગ્ય નથી બનાવતી. ‘વેલફેર’ શબ્દની વ્યાખ્યા ફક્ત શારીરિક જરૂરિયાત પૂરતી સીમિત નથી. પરંતુ, તેમાં બાળકોનો નૈતિક અને ભાવનાત્મક વિકાસ પણ સામેલ છે. સગીર બાળકોના ભરણ-પોષણમાં માતાની ભૂમિકાને કોર્ટમાં વારંવાર સર્વોપરી માનવામાં આવે છે. જ્યાં સુધી માતાનું આચરણ બાળકોના કલ્યાણ માટે સીધી રીતે પ્રભાવિત ન કરે, ત્યાં સુધી કસ્ટડી તેના પાસેથી છીનવી ન શકાય. 

પિતા સામે ઘરેલુ હિંસાનો આરોપ

હાઇકોર્ટે એ પણ નોંધ્યું કે, માતા બાળકને લઈને કતરથી ભારત આવી કારણ કે, ત્યાંની એક કોર્ટે પિતાને તેમની સાથે મારપીટના મામલે ગુનેગાર ઠેરવ્યા હતા. એવામાં માતાનું પગલું બાળકોની સલામતીના દ્રષ્ટિકોણથી લેવામાં આવ્યું હોવાનું માની શકાય છે.

આ પણ વાંચોઃ ‘જાઓ, ભગવાનને જાતે જ કંઇક કરવા કહો…’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિ બદલવાની અરજી સુપ્રીમે ફગાવી

બાળકોનું મંતવ્ય અને વાસ્તવિક પરિસ્થિતિ

કોર્ટે પોતાના આદેશમાં 7 વર્ષના મોટા દીકરા સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, જો તે કતર જાય અને તેની માતા તેની સાથે ન હોય તો તેની સંભાળ કોણ રાખશે, ત્યારે બાળકે ખચકાટ સાથે જવાબ આપ્યો, ‘કદાચ નોકરાણી.’ ન્યાયાધીશ વાનીએ કહ્યું કે, આ ખચકાટ બાળકના તેની માતા અને તેની જરૂરિયાતો પ્રત્યેના જન્મજાત લગાવને સ્પષ્ટપણે દેખાય છે.

મુસ્લિમ પર્સનલ લૉ પર પણ કરી ટિપ્પણી

પિતાએ દલીલ કરી હતી કે, હિજાનત (મુસ્લિમ પર્સનલ લૉ) મુજબ, દીકરાની ઉંમર 2 વર્ષ સુધી જ માતાને કસ્ટડીનો અધિકાર છે. હાઇકોર્ટે આ વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, માતાનો અધિકાર અકબંધ રહે છે જ્યાં સુધી તેની સામે કાનૂની અક્ષમતા સાબિત ન થાય. વધુમાં, બંધારણનો ઉલ્લેખ કરીને, કોર્ટે જણાવ્યું હતું કે લિંગ સમાનતા ભારતીય બંધારણીય વ્યવસ્થા માટે મૂળભૂત છે. પિતાને ફક્ત એટલા માટે પ્રાથમિકતા ન આપી શકાય કારણ કે તે એક પુરુષ છે. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, બંને બાળકો 2022થી કાશ્મીરમાં તેમની માતા સાથે રહે છે, ત્યાં અભ્યાસ કરે છે અને સ્થિર વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. તેથી, અચાનક તેમને તેમના પિતા પાસે મોકલવાથી તેમની સ્થિર દિનચર્યા અને ભાવનાત્મક સંતુલન ખલેલ પહોંચશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 ...

બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે ‘ગૌભક્ત’ ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં | avimukteshwar…

બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે 'ગૌભક્ત' ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં | avimukteshwar...

‘જાઓ, ભગવાનને જાતે જ કંઇક કરવા કહો…’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિ બદલવાની અરજી સુપ્રીમે ફગાવી | suprem…

'જાઓ, ભગવાનને જાતે જ કંઇક કરવા કહો...' ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિ બદલવાની અરજી સુપ્રીમે ફગાવી | suprem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

7 months ago
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને થોડી કલાકોમાં ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને થોડી કલાકોમાં ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન

12 months ago
મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

4 weeks ago
સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News