gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for threatening w…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for threatening w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી છે.

આજવા નિમેટા રોડ પર ઉનડદિપ સોસાયટીમાં રહેતી સપના ઉર્ફે સકીના સલમાનભાઇ પઠાણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા મેં સલમાન સલીમખાન પઠાણ (રહે. એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવારોડ) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મારા પતિ રિક્ષા ચલાવે છે. ગત ૧૪ મી તારીખે સાંજે ૭ વાગ્યે મેં મારા પતિને કોલ કરતા તેણે  રિસિવ કર્યો નહતો.રાત્રે તેઓ ઘરે આવતા મેં તેઓને પૂછતા તેમણે મને એવો જવાબ આપ્યો કે, મારી માતા પણ મને સવાલ કરતી નથી, તું કેમ મને સવાલ કરે છે ? તેઓએ મને માર મારતા હું મારી માતાના ઘરે  જતી રહી હતી. ત્યારબાદ મારા  પતિ અવારનવાર મારા માતા રાધાબેનને કહેતા કે, તમારી છોકરીને મારા ઘરે મૂકી જજો, નહીંતર ક્યાંય રસ્તામાં મળશે તો હું તેને મારી નાખીશ. ત્યારબાદ ગત ૨૫ મી તારીખે  મારા પતિ રસ્તામાં મળી જતા તેમણે મને ધમકી આપી હતી કે,ઘરે આવી જા, નહીંતર મજા નહીં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
સાયન્સ ફેકલ્ટીમાં બે દિવસનુ ઓપન હાઉસ, પક્ષીઓના પીંછાની અનોખી લાઈબ્રેરી રજૂ કરાઈ | open house organiz…

સાયન્સ ફેકલ્ટીમાં બે દિવસનુ ઓપન હાઉસ, પક્ષીઓના પીંછાની અનોખી લાઈબ્રેરી રજૂ કરાઈ | open house organiz...

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec...

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

5 months ago
આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

11 months ago
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલ…

4 months ago
તિરુપતિ ટ્રસ્ટની મોટી કાર્યવાહી, 4 બિનહિન્દુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા, આ હતું કારણ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News