gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી : ઇડી | No digital or online arrest under PMLA: ED

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી : ઇડી | No digital or online arrest under PMLA: ED
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડિજિટલ એરેસ્ટની વધતી ઘટનાઓ વચ્ચે ઇડીની સ્પષ્ટતા

– ઇડી તરફથી મોકલવામાં આવેલા સમન્સની પ્રામાણિકતા તેની વેબસાઇટ પર જઇને ચકાસી શકાશે

નવી દિલ્હી : ડિજિટલ એરેસ્ટની વધતી ઘટનાઓ વચ્ચે ઇડીએ સ્પષ્ટતા કરી છે કે તે પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ કરતી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વ્યકિતગત રીતે સંબધિત વ્યકિતને સમન્સ મોકલે છે. 

આ સાથે જ ઇડીએ નકલી સમન્સ અંગે પણ એડવાઇઝરી જારી કરી છે. ઇડીના જણાવ્યા અનુસાર તેના તરફથી મોકલવામાં આવેલા સમન્સને તેની વેબસાઇટ પર જઇને પ્રમાણિત કરવામાં આવી શકે છે.

ઇડીએ લોકોને આવા કેસોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ઇડી તરફથી જારી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ઇડી પીએમએલએ હેઠળ ડિજિટલ અથવા ઓનલાઇન ધરપકડ કરતું નથી.

એજન્સી પૂછપરછ ફક્ત રૂબરૂમાં જ કરે છે. ઇડીએ જણાવ્યું છે કે તેણે અગાઉ પણ ડિજિટલ એરેસ્ટ અને નકલી સમન્સ અંગે એડવાઇઝરી જારી કરી હતી. આમ છતાં કેટલાક સાયબર છેતરપિંડી કરનારાઓએ બળજબરીપૂર્વક વસુલી કરવાના ઇરાદાથી વ્યકિતઓને સમન્સ મોકલ્યા છે. તેથી ઇડીને ફરીથી સમન્સ જારી કરવાની ફરજ પડી છે.

ઇડી દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નકલી સમન્સ પણ ઇડી દ્વારા જારી કરવામાં આવેલા અસલી સમન્સ જેવું જ હોય છે. તેથી સામાન્ય વ્યકિત માટે અસલી અને નકલી સમન્સ વચ્ચે અંતર કરવું મુશ્કેલ બની જાય છે. 

તેથી એજન્સીની તરફથી જારી સમન્સની પ્રામાણિકતા ચકાસવાની સુવિધા પ્રદાન કરવા માટે ઉચ્ચ ટેકનોલોજીવાળુ સમન્સ બનાવવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 

આ વ્યવસ્થા હેઠળ સમન્સની નીચે એક ક્યુઆર કોડ અને એક વિશિષ્ટ પાસકોડ હોય છે. આ સાથે જ તપાસ એજન્સી દ્વારા જારી સમન્સ પર તેને જારી કરનાર અધિકારીની સહી અને સ્ટેમ્પ હશે. તેમાં સત્તાવાર ઇમેલ આઇડી અને ફોન નંબર પણ હશે. સમન્સ જારી થયાના ૨૪ કલાક પછી વેબસાઇટ પર તેની પ્રામાણિકતા ચકાસી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એસ.ટી.ના કર્મીઓને દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ આપવા માંગણી | Demand to give ex gratia bonus to ST …

એસ.ટી.ના કર્મીઓને દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ આપવા માંગણી | Demand to give ex gratia bonus to ST ...

નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high…

નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high...

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder…

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

9 months ago
વડતાલની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી રૂપિયા 2.37 લાખના મુદ્દામાલની ચોરી

વડતાલની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી રૂપિયા 2.37 લાખના મુદ્દામાલની ચોરી

6 months ago
ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

4 weeks ago
Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્…

Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News