gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની લાવવા સરકારી વાહનોના થડકલા થશે

– લોકલ રૂટ કેન્સલ કરાતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડશે

ભાવનગર : ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની ૧૨૦૦ બસ ફાળવવામાં આવી છે.

શહેરના જવાહર મેદાનમાં તા.૨૦-૯ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે સરકારી વિભાગો અને ભાજપના આગેવાનો ઘાંઘાં થયા છે. ભાવનગર જિલ્લા અને નજીકના તાલુકા મથકોએથી માણસો લાવવા, લઈ જવા માટે કલેક્ટર કચેરી તરફથી ૧૩૦૦ એસ.ટી. બસોની માંગણી કરવામાં આવતા ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આઠ ડેપોમાંથી ૧૦૦ બસની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અમરેલી ૧૨૦, જૂનાગઢ ૧૫૦, રાજકોટ ૧૦૦, જામનગર ૭૦, અમદાવાદ ૧૦૦, વડોદરા ૧૦૦, ભરૂચ ૫૦, નડીયાદ ૧૫૦, મહેસાણા ૧૫૦, હિંમતનગર ૧૦૦, પાલનપુર ૫૦ અને ગોધરા વિભાગમાંથી ૬૦ મળી કુલ ૧૨૦૦ બસ પીએમના કાર્યક્રમ માટે ભાવનગર પહોંચશે. એસ.ટી. બસોના શેડયૂલ કેન્સલ કરી કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા શનિવારે મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે.

કયાં ડેપોમાંથી કેટલી બસ ફાળવાઈ ?

ડેપો   બસની સંખ્યા

ભાવનગર  ૧૭

ગારિયાધાર        ૧૩

ગઢડા        ૧૦

મહુવા        ૧૩

પાલિતાણા
૧૩

બરવાળા    ૦૮

તળાજા      ૧૩

બોટાદ       ૧૩

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
આણંદ જિલ્લાની આશાવર્કરોની ટેકો ઓનલાઈન કામગીરી સ્થગિત કરવા માંગ | Anand district ASHA workers demand …

આણંદ જિલ્લાની આશાવર્કરોની ટેકો ઓનલાઈન કામગીરી સ્થગિત કરવા માંગ | Anand district ASHA workers demand ...

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ | Uttarakhand Cloudbu…

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ | Uttarakhand Cloudbu...

રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના યુવાન પાસેથી 8 લાખના દાગીનાની ઠગાઇ કરનારા બે ઝડપાયા | Two arrested for cheating a young man…

3 months ago
ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા | …

8 months ago
ખાનપુરની યુવતી અને દેહવાણ ગામનો યુવક ગુમ થતા શોધખોળ | Search underway for missing girl from Khanpur …

જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું ‘તંત્ર’ બોલાવી લીધું | Mad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News