gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોંગ્રેસના આગેવાનો અને સરપંચોએ નારા લગાવ્યા

– પ્રાંત કચેરીએ મામલો ગરમાતા પોલીસ દોડી આવી

ભાવનગર : ભાવનગર તાલુકાના રામપર અને સુરકા ગામે કુદરતી તળાવને તોડવાનું કામ શરૂ કરાતા કોંગ્રેસ અને સ્થાનિક ગામના સરપંચોએ વિરોધ નોંધાવી આગેવાનો પ્રાંત કચેરી ખાતે ધરણાં પર બેસી ગયા હતા.

રામપર અને સુરકા ગામના સરપંચોએ ગઈકાલે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી બન્ને ગામમાં આવેલા કુદરતી તળાવને તોડવાનું કામ અટકાવવા માંગણી કરી હતી. પરંતુ તેમની રજૂઆતને ધ્યાને ન લેવાતા ભાવનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા સદસ્યો, આગેવાનો અને સરપંચો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા દેવામાં ન આવતા આગેવાનો અઢી કલાક સુધી ધરણાં પર બેસી ગયા હતા. જિ.પં.ના વિપક્ષના નેતા બળદેવ સોલંકીએ જણાવ્યું હતું કે, ધરણાં સમયે મામલો ગરમ થતાં પોલીસ દોડી આવી હતી. પ્રાંત અધિકારીએ મામલતદારે સ્થળ તપાસ માટે મોકલ્યા બાદ આખરે તળાવને ખોદવાનું કામ બંધ કરાયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

Next Post
ભાવનગરમાં વડાપ્રધાનના રોડ-શો અને સભાસ્થળે થ્રિ-લેયર બંદોબસ્ત ગોઠવાશે | Three layer security arrangem…

ભાવનગરમાં વડાપ્રધાનના રોડ-શો અને સભાસ્થળે થ્રિ-લેયર બંદોબસ્ત ગોઠવાશે | Three layer security arrangem...

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr...

નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a…

નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar…

1 year ago
શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ ૧ અને ૨ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે | holistic de…

1 month ago
ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી…

3 months ago
જામનગર શહેરની લાલપુર બાયપાસ પછીની નવી ડેવલપ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કોંગ્રેસ દ્વારા મનપા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News