gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in INDIA
0 0
0
પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Political leaders New Year messages: નવા વર્ષની સવાર દેશ માટે નવી આશાઓ લઈને આવી છે. આ અવસરે ભારતના ટોચના રાજકીય નેતાઓએ સોશિયલ મીડિયા પર સંદેશા પાઠવીને 2026ને યાદગાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

પીએમ મોદી: ‘સ્વસ્થ અને સમૃદ્ધ ભારતની કામના’

પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને દરેક નાગરિકના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. તેમણે લખ્યું, ‘તમને સૌને 2026ની હાર્દિક શુભેચ્છાઓ! આગામી વર્ષ તમારા માટે સારી તબિયત અને સમૃદ્ધિ લઈને આવે. તમારા દરેક પ્રયાસોમાં સફળતા મળે અને તમામ કાર્યો પૂર્ણ થાય તેવી અભ્યર્થના. આપણા સમાજમાં શાંતિ અને સુખ જળવાઈ રહે તેવી પ્રાર્થના.’

રાહુલ ગાંધી: ‘ખુશીઓ અને સફળતાનું વર્ષ રહે’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા લખ્યું, ‘તમને સૌને નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ, સારું સ્વાસ્થ્ય અને સફળતાઓ લઈને આવે. ‘Wishing everyone a very Happy New Year 2026!’

અખિલેશ યાદવએ કરી નવા પ્રણની વાત

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે શાયરાના અંદાજમાં નવા સંકલ્પ પર ભાર મૂક્યો હતો. તેમણે લખ્યું, ‘નવા વર્ષની નવી સવાર, આશાઓનો નવો ડેરો, ચાલો નવા રણ(મેદાન) માટે નવા પ્રણ લઈએ. નવો સંકલ્પ જ નવું ભવિષ્ય લાવે છે. આપણે બદલાઈશું તો બધું જ બદલાશે! નવ વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!’

આ પણ વાંચો: 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ, જાણો તમારો પગાર કેટલો વધી શકે?

રાજનાથ સિંહ: ‘રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધતા’

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારતના ગૌરવ અને સુરક્ષાને સુદ્રઢ કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે 2026નું વર્ષ ભારતની સામુહિક શક્તિને વધુ મજબૂત બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે નવા વર્ષમાં આપણે આત્મનિર્ભરતા અને એકતાની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં જોતરાઈશું.

જેપી નડ્ડા: ‘દરેક પરિવારમાં સમૃદ્ધિ આવે’

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ દરેક ભારતીય પરિવાર માટે સુખ અને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામના કરી હતી. તેમણે આ વર્ષને વિકાસ અને સકારાત્મકતાનું વર્ષ ગણાવ્યું હતું.

પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી... જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda…

31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda...

સુરત પાલિકામાં ભાજપમાં ચાલતી જુથબંધી બહાર આવી : દંડકે ગાર્ડનના સાધનોના વખાણ કર્યા તો પુર્વ કોર્પોરેટ…

સુરત પાલિકામાં ભાજપમાં ચાલતી જુથબંધી બહાર આવી : દંડકે ગાર્ડનના સાધનોના વખાણ કર્યા તો પુર્વ કોર્પોરેટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

4 months ago
‘…તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો’, એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader…

‘…તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો’, એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader…

5 months ago
જિલ્લાના મહુવામાં પોણા 2 ઇંચ અને ભાવનગરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો | half inches of rain fell in Mahuva…

જિલ્લાના મહુવામાં પોણા 2 ઇંચ અને ભાવનગરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો | half inches of rain fell in Mahuva…

7 months ago
રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન | Rampar Vekra T…

રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન | Rampar Vekra T…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News