gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાલવા,
વાસણિયા મહાદેવ રોડ પર અકસ્માત

મહિસાગરના લુણાવાડા પંથકનું દંપતી રોજગારી રળવા આવ્યા હતાં ઃ મૃતક પ્રૌઢ રોડના કામમાં મજુરી કરતો હતો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક બાલવા,
વાસણિયા મહાદેવ રોડ પર સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં પીકઅપ ડાલાની ઠોકરે
ચઢી જવાથી શ્રમજીવી પ્રૌઢનું કમકમાટીભર્યુ મૃત્યુ થયુ હતું. મુળ મહિસાગરના
લુણાવાડા પંથકના વતની એવા મૃતક પ્રૌઢ તેના પત્નીને સાથે લઇ અહીં રળવા આવ્યા હતાં
અને રોડના કામમાં મજુરી કામ કરતા હતાં. આ બનાવ સંબંધે તેના દિકરાએ ફરિયાદ નોંધાવતા
પેથાપુર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

અકસ્માતના બનાવમાં પ્રકાશભાઇકાનજીભાઇ નટ નામના પ્રૌઢનું
મૃત્યુ થયુ હતું. આ બનાવ સંબંધે પોલીસે તેના દિકરા લુણાવાડા તાલુકાના ઉકરડી ગામે
રહેતા કમલેશની ફરિયાદ પરથી ૭૪૨૫ નંબરના પીકએપ ડાલાના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત તારીખ ૭મીના રાતવેળાએ ઉપરોક્ત બનાવ બન્યો
હતો. ખુલ્લા ખેતરમાં રહેને રોડનાકામની મજુરી કરતાં મૃતક પ્રૌઢ બીડી-પેટી અને લાકડા
લેવા માટે નીકળ્યા હતાં. તે દરમિયાન રસ્તો ઓળગી રહ્યા હતા ત્યારે પુરપાટ આવેલા
પીકઅપ ડાલાએ તેને ઠોકર મારી દેતાં ફંગોળાઇને રોડ પર પટકાંતા માથા સહિત શરીરના ભાગે
ઇજાઓ પહોંચતા બેભાન થઇ ગયા હતાં. બનાવ સ્થળે એકઠા થઇ ગયેલા લોકો પૈકી કોઇએ ૧૦૮
એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ સ્થળ પર આવેલી ૧૦૮ના તબીબે તપાસીને પ્રૌઢનું
મૃત્યુ થયાનું જણાવ્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

Next Post
સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an...

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe ...

સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff…

સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

9 months ago
આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

1 year ago
સુરતમાં હીરાના કારખાનામાં સરણ ફાટી, છાતીમાં ઈજા થતા રત્નકલાકારનું મોત, પરિવારે વળતરની કરી માગ | Sura…

4 months ago
US સાથે ટ્રેડ ડીલ : નિકાસકારોના માર્જિન પર દબાણ વધવાની શક્યતા | Trade deal with US: Pressure on expo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News