gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, પરંતુ ખાસ કરીને ઉત્તર અને પૂર્વ વિસ્તાર વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. નેશનલ હાઇવે આ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી પીકઅવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જાય છે. પરિણામે રોજિંદી મુસાફરી કરતા નોકરિયાત, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વૃધ્ધો. વૃધ્ધો, બીમાર નાગરિકો અને ઈમરજન્સીના વાહનો ટ્રાફિકના આ ગાઢ જંગલમાંથી એમનો માર્ગ કેવી રીતે કરે છે તે ફક્ત ભગવાનને ખબર છે. જાહેર રજાઓ દરમિયાન પરિસ્થિતિ રતિ વધુ વિકટ બને છે.

કપુરાઈ ચોકડીથી ચાણોદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ તરફ જતાં વાહનોનો સતત ધસારો રહે છે. ઓવરબ્રિજ નીચે ડભોઈ તરફના માર્ગે ખાનગી મુસાફરી સહિતના વાહનોનું વાહનોનું આડેધડપાર્કિંગ આડે થાય છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે ખાનગી વાહનોનો મોટા પાયે જમાવડો રહે છે.

ગોલ્ડન ચોકડીથી હાલોલ હાઇવે તરફના માર્ગ પર બંને બાજુએ ભારે વાહનોનું ગેરકાયદે પાર્કિંગ જોવા મળે છે, જે અકસ્માત અને ટ્રાફિક અવરોધનું કારણ બને છે. એરપોર્ટ સર્કલ પર હાઇવે તરફથી આવતા વાહનો સરળતાથી ડાબી તરફ વળી શકતા નથી. તે જ પ્રમાણે અમિતનગર સર્કલ પર હાઈવે તરફથી આવતા વાહનો માટે ડાબી તરફ વળવાની જગ્યા હોતી નથી, જ્યારે ન્યુ વીઆઈપી રોડથી દુમાડ ચોકડી તરફ બસો અને ખાનગી મુસાફરીના વાહનો ટ્રાફિકને અવરોધે છે.

હાઇવેની આજુબાજુના વ્યાવસાયિક એકમો, ગેરેજ અને હોટલો પાસે આડેધડ પાર્ક થતા વાહનો, અચાનક વળાંક લેતા ડ્રાઇવરો અને હાઈવેની ચોકડીઓ પર ઉભેલા બસ, ખાનગી વાહનો અકસ્માતને આમંત્રણ આપે છે.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર સ્થળે ઓવરબ્રિજ બંધાય છે

ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાં સમા તળાવ, ખોડિયારનુગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા રસ્તા ખાતે ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં છે.

-દેણા ચોકડી પાસે વિશ્વામિત્રી નદી પર તથા જામ્બુઆ ગામ પાસેનો ફોર લેન બ્રિજ હવે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. આ બંને સ્થળે ટ્રાફિક જામ થતો હોવાથી વિસ્તરણ પછી રાહત મળશે.

દેણા ચોકડીએ વારંવાર અકસ્માત અને ગ્રામજનોના ચક્કાજામ પછી અહીં અંડરપાસ બનાવાયો હતો, જેના કારણે હવે અકસ્માતોમાં ઘટાડો થયો છે અને વાહન અવરજવર સરળ બની છે.

-હાઈવેને અડીને આવેલ એપીએમસી માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી લોકો સલામત રીતે હાઈવે ક્રોસ કરી શકે તે માટે વોક-વે બનાવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…
GUJARAT

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

July 28, 2026
Next Post
ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents’ uproar over basic amenities in Gajar…

ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents' uproar over basic amenities in Gajar...

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w...

હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા | couple nabed who theft gold or…

હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા | couple nabed who theft gold or...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ખાણ પર દરોડા, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | police rai…

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ખાણ પર દરોડા, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | police rai…

1 month ago
‘પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો…?’, જયશંકરનો વિપક્ષને સવાલ | why sign in…

‘પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો…?’, જયશંકરનો વિપક્ષને સવાલ | why sign in…

12 months ago
ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી | Govt cuts …

ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી | Govt cuts …

8 months ago
વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h…

વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News