gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

સેલ્સ માર્કેટિંગ કરતો બાપુનગરનો યુવાન ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યો શખ્સ અડફેટે લઈ ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પીડીપીયુ માર્ગ ઉપર ગઈકાલે રાત્રે બાઈક
ઉપર જઈ રહેલા બાપુનગરના યુવાનને અજાણ્યો વાહન ચાલક હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
ગંભીર ઘાયલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર
દરમિયાન તેનું મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવવામાં ચિંતાજનક વધારો
થઈ રહ્યો છે. જેમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક
પીડીપીયુ માર્ગ ઉપર સિગ્નેચર બ્રિજ પાસે ગઈકાલે રાત્રે સર્જાયેલી વધુ એક હીટ એન્ડ
રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત થયું હતું. જે સંદર્ભે પોલીસ સુત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે બાપુનગરમાં રહેતો યુવાન અશ્વિનભાઈ તેજપ્રકાશ ત્રિપાઠી ખાનગી
કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે અને ગઈકાલે રાત્રે તે ઘરે જવા માટે
નીકળ્યો હતો તે દરમિયાન પીડીપીયુ માર્ગ ઉપર સિગ્નેચર બ્રિજ પાસે એક અજાણ્યો વાહન
ચાલક તેને અડફેટ લઈને ફરાર થઈ ગયો હતો. જેથી ગંભીર ઘાયલ અવસ્થામાં ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ
મોડી રાત સુધી તે પરત નહીં ફરતા પરિવારજનોએ તેને ફોન કર્યો હતો ત્યારે જાણવા
મળ્યું હતું કે
, તેને
અકસ્માત થયો છે. પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો તે દરમિયાન સારવાર વખતે જ તેને મોત
થયું હતું. હાલ આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા વાહન
ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા | Thieves broke the locks of Ranjipura P…

દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા | Thieves broke the locks of Ranjipura P...

ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla...

ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી | Jewelry worth Rs 9 90 lakh stolen from …

ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી | Jewelry worth Rs 9 90 lakh stolen from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

3 months ago
‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

4 months ago
શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

2 weeks ago
કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ | …

કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ | …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News