gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા | Thieves broke the locks of Ranjipura P…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા | Thieves broke the locks of Ranjipura P…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મકાન,દુકાન, મંદિર બાદ હવે
શાળાઓ પણ સલામત નહીં

રૃમના તાળા તોડી તિજોરીમાંથી ૭૦ હજારનું સરકારી લેપટોપ ચોરી
ગયા ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક રાણજીપુરા પ્રાથમિક શાળામાં દિવાળી
વેકેશન દરમિયાન તસ્કરોએ તાળા તોડયા હતા અને તિજોરીમાંથી ૭૦ હજાર રૃપિયાનું લેપટોપ
ચોરી લીધું હતું. જે ઘટના સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે મકાન
, દુકાન, મંદિર બાદ હવે
તસ્કરોએ શાળાને પણ નિશાન બનાવી છે. અડાલજ પંથકમાં આવેલા રાણજીપુરા પ્રાથમિક
શાળામાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે શાળાના આચાર્ય બીપીનભાઈ ધનજીભાઈ
સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગત ૧૬ ઓક્ટોબરના રોજ શાળામાં દિવાળીનું વેકેશન શરૃ થયું
હતું. વેકેશન શરૃ થતા પહેલા સરકાર તરફથી આપવામાં આવેલું લેપટોપ ધોરણ સાતના ઓરડામાં
તિજોરીમાં મૂકવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે દિવાળી વેકેશન પૂરું થતાં શાળા
ખોલવામાં આવી હતી અને સવારના સમયે શાળાના શિક્ષિકા જિજ્ઞાાસા બેંક લેપટોપ લેવા
માટે ધોરણ સાતના રૃમમાં ગયા હતા. જ્યાં તેમણે જોયું કે
, તિજોરીનું લોક
તૂટેલું હતું અને આ અંગે આચાર્યને જાણ કરતાં તેઓ રૃમમાં ગયા હતા. જ્યાં તિજોરીમાં
રાખવામાં આવેલું ૭૦ હજાર રૃપિયાનું લેપટોપ ચોરાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જેથી
આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો
ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

October 3, 2026
बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Next Post
ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla...

ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી | Jewelry worth Rs 9 90 lakh stolen from …

ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી | Jewelry worth Rs 9 90 lakh stolen from ...

નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ | IT notices to salaried clas…

નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ | IT notices to salaried clas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ | gujarat high…

દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ | gujarat high…

1 year ago
તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…

તરસાલી બ્રિજ પાસેથી ૧૬ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, ૬. ૪૦લાખનો મુદ્દામાલ કબ્જે | Truck loaded with 16 catt…

11 months ago
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

1 year ago
રાજકોટમાં માત્ર 5 વર્ષની બાળાને ઉપાડી જઈ 17 વર્ષના તરૂણનું દૂષ્કર્મ | A 17 year old boy kidnapped an…

રાજકોટમાં માત્ર 5 વર્ષની બાળાને ઉપાડી જઈ 17 વર્ષના તરૂણનું દૂષ્કર્મ | A 17 year old boy kidnapped an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News