gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in INDIA
0 0
0
પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pune Crime News : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં વેકેશન માણવા પોતાની નાનીના ઘરે આવેલી ચાર વર્ષની માસૂમ બાળકી પર એક 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ સર્જાઈ છે.

શું છે સમગ્ર ઘટના?

બાળકી ઉનાળાના વેકેશનમાં પોતાની નાનીના ઘરે આવી હતી. શનિવારે તે ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી ભીમરાવ કાંબલે (65 વર્ષ) તેને ફોસલાવીને પોતાના ઘરની સામે આવેલા પશુઓના તબેલામાં લઈ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પથ્થરથી કચડીને તેની હત્યા કરી નાખી. પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ બાળકીના મૃતદેહને તબેલામાં રહેલા છાણના ઢગલા નીચે છુપાવી દીધો હતો.

સીસીટીવી ફૂટેજથી ઝડપાયો આરોપી

જ્યારે બાળકી લાંબા સમય સુધી ઘરે ન પરતી ત્યારે પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તબેલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં આરોપી બાળકીને તબેલા તરફ લઈ જતો જોવા મળ્યો હતો. આ પુરાવાના આધારે પોલીસે ભીમરાવ કાંબલેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

ગ્રામજનોનો આક્રોશ અને હાઈવે પર ચક્કાજામ

આ ઘટના બાદ સેંકડો ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપીને કડક સજાની માંગણી કરી હતી. રોષે ભરાયેલા લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સ્થિતિ વણસતા મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપસિંહ ગિલે લોકોને ખાતરી આપી છે કે આ મામલે 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…
INDIA

June 18, 2026
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

Next Post
AAP ના બળવાખોર સાંસદ સંદીપ પાઠક મુશ્કેલીમાં, ભાજપમાં જતાં જ ધરપકડની લટકતી તલવાર | Sandeep Pathak Fac…

AAP ના બળવાખોર સાંસદ સંદીપ પાઠક મુશ્કેલીમાં, ભાજપમાં જતાં જ ધરપકડની લટકતી તલવાર | Sandeep Pathak Fac...

સેલ્ફીની ઘેલછા ભારે પડી, પુણેમાં પિકનિક મનાવતા 3 મિત્રો ડેમમાં ડૂબી જતાં કરુણાંતિકા | Pune Picnic Tr…

સેલ્ફીની ઘેલછા ભારે પડી, પુણેમાં પિકનિક મનાવતા 3 મિત્રો ડેમમાં ડૂબી જતાં કરુણાંતિકા | Pune Picnic Tr...

અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

3 months ago
હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | IMD Rain Alert Fore…

11 months ago
જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

8 months ago
જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ : એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ | Thre…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News