gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ | Global and local gold and…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in Business
0 0
0
પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ | Global and local gold and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે મળી રહેલી બેઠક પૂર્વે તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર મુદ્દે કોઈપણ સંકેત મળે તે પહેલા વિશ્વ બજારમાં સોનાચાંદીમાં સ્થિરતા જોવા મળી હતી.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ભાવમાં મોટી  વધઘટનો અભાવ હતો. રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોની ટ્રમ્પે ચીમકી આપી છે ત્યારે શુક્રવારની બેઠકના પરિણામ પર વિશ્વની નજર રહેલી છે. બેઠક પહેલા ક્રુડ તેલના ભાવ પણ નીચી સપાટીએ ટકેલા રહ્યા હતા. હાલના સ્તરે ક્રુડ તેલ રેન્જબાઉન્ડ રહ્યા કરે છે. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧૦૦૦૨૩ બોલાતુ હતુ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૯૬૨૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૪૯૩૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦  સોનુ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૩૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧૦૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૬૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સૌનુ પ્રતિ ઔંસ ૩૩૫૨ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૨૫ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૫૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૪૪ ડોલર મુકાતું હતું. ટ્રમ્પ-પુતિનની બેઠકના પરિણમા પર ખેલાડીઓની નજર રહેલી છે. 

ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૨.૯૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૬ ડોલર મુકાતું હતું. મોટા હકારાત્મક પરિબળના અભાવે ક્રુડ તેલ હાલના સ્તરે અથડાતુ રહે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

Next Post
ચંચળતાના અંતે સેન્સેક્સ 58 પોઈન્ટ વધીને 80598 | Sensex rises 58 points to 80598 after volatility

પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj...

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

'આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..' લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખિસકોલી સર્કલ પાસેના વુડામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents protest over basic am…

6 months ago
ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ, 5 શ્રદ્ધાળુઓના મોત, ગુજરાતના હોવાની આશંકા | Uttarakhand Bu…

4 months ago
દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, ફેસબુક લાઇવમાં કરી હતી વિવાદિત ટિપ્પણી | Complaint filed …

7 months ago
કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી | Junagadh News Kir…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News