gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત | Son dies in accident while being taken for treatment
1
VIEWS
Share on FacebookShare on Twitter

 પુત્રને સારવાર માટે લઇ જતા અકસ્માત નડતા મોત 1 - imageવડોદરા,મોડીરાતે એક વાાગ્યે અટલાદરા નારાયણ વાડી  પાસે મોપેડ સવાર દંપતી અને બાળકને બૂલેટ ચાલકે ટક્કર મારતા ચાર મહિનાના બાળકનું મોત થયું છે.

બિલ રોડ પ્રધાન મંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા ભરતભાઇ બાબુભાઇ ચૌહાણ વોચમેન તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાતે તેઓ પત્ની સોનલ સાથે ચાર મહિનાના બીમાર પુત્ર દિવ્યાંશને  લઇને  મોપેડ  પર સારવાર માટે જતા હતા. તેઓ અટલાદરા નારાયણવાડી સામે રોડ પર તેઓ પેટ્રોલ પુરાવવા માટે પંપ પર જવા ટર્ન લેતા હતા. તે દરમિયાન અટલાદરા તરફથી આવતા એક બૂલેટ ચાલકે  તેઓના મોપેડને ટક્કર મારતા પતિ, પત્ની અને બાળક રોડ પર ફંગોળાઇને  પડયા હતા. ભરતભાઇને માથામાં, સોનલબેનને હાથ પર તેમજ ચાર મહિનાના બાળકને માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ચાર મહિનાના બાળકનો જીવ બચી શક્યો નહતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી બૂલેટ ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco …

જેટકોના 66 કેવીના પાંચ નવા સબ સ્ટેશન માર્ચ મહિના સુધીમાં કાર્યરત થઈ જશે | new sub stations of getco ...

ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling…

ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling...

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a …

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

1 year ago
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

8 months ago
‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો : ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ | Police com…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News