gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મ્યૂનિ.એ સરનેમ બદલવાની ના પાડતા માતા હાઇકોર્ટ પહોંચી હતી

– પુત્રી માતાની સરનેમ અપનાવે તો પણ પિતાની ઉત્તરાધિકારી ગણાય, અધિકારોને અસર ના થાય : કલકત્તા હાઇકોર્ટ

કોલકાતા : કલકત્તા હાઇકોર્ટે એક બાળકીના જન્મના સર્ટિફિકેટમાં પિતાની જગ્યાએ માતાની અટક લખવાની છૂટ આપી હતી. માતા-પિતાના છૂટાછેડા થઇ ચુક્યા છે. જ્યારે બાળકી હાલ માતા સાથે રહે છે અને નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેના જન્મના પ્રમાણપત્રમાં પિતાની સરનેમ ચટ્ટોપાધ્યાય છે, જ્યારે આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજોમાં માતાની સરનેમ ભટ્ટાચાર્ય લગાવી છે. 

જ્યારે બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું થયું ત્યારે મુશ્કેલી સામે આવી, બાદમાં માતાએ પુત્રીના જન્મ પ્રમાણપત્રમાંથી પિતાની સરનેમ હટાવવા માટે પ્રશાસનને અપીલ કરી હતી. જોકે મ્યૂનિ. કોર્પોરેશને  સુધારા કરવાની ના પાડી દીધી અને એવો દાવો કર્યો કે જન્મ સંબંધિત દસ્તાવેજોમાં કોઇ ખામી હોય તો જ તેમાં સુધારા વધારા કરી શકાય. અન્ય મામલામાં મ્યૂનિ. કોર્પોરેશન કઇ ના કરી શકે. બાદમાં માતા દ્વારા કલકત્તા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. 

કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ ગૌરાંગ કાંતે માતાની અપીલ પર મ્યૂનિ. કોર્પોરેશનને આદેશ આપ્યો હતો કે તે એક મહિનાની અંદર બાળકીને નવુ જન્મ સર્ટિફિકેટ આપે અને પિતાની જગ્યાએ માતાની સરનેમ લગાવે. સરનેમ બદલવામાં આવે તો પણ પુત્રીને પિતાની સંપત્તિમાં અધિકાર મળશે, અને તે ઉત્તરાધિકારી પણ ગણાશે. સરનેમ કે બાળકની ઓળખ તે તેના વ્યક્તિગત વિકાસ અને સ્વાયત્તતાનો હિસ્સો છે. સરનેમ બદલવાથી અધિકારો નથી છીનવાઇ રહ્યા. જેને પગલે આ આદેશ આપવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan …

વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan ...

આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો | The definition of hidden income has been …

આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો | The definition of hidden income has been ...

વડોદરા રેલ્વે સ્ટેશન એન્ટ્રી- એક્ઝિટ પોઇન્ટ પર સુરક્ષાની અપૂરતી વ્યવસ્થા | Inadequate security arran…

વડોદરા રેલ્વે સ્ટેશન એન્ટ્રી- એક્ઝિટ પોઇન્ટ પર સુરક્ષાની અપૂરતી વ્યવસ્થા | Inadequate security arran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને… | why car price increases again and again

1 year ago
ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

2 months ago
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

4 months ago
અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News