gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્ર મોહમાં અંધ માતાએ 2 માસની પુત્રીની હત્યા કરી નાખી | mother infatuated with her son kills 2 mont…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
પુત્ર મોહમાં અંધ માતાએ 2 માસની પુત્રીની હત્યા કરી નાખી | mother infatuated with her son kills 2 mont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની ચોંકાવનારી ઘટના સાડા 3 માસ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપી માતાની ધરપકડ

રાજકોટ, : પુત્રના મોહમાં અંધ બની ગયેલી માતાએ બીજા સંતાનમાં પણ પુત્રીની પ્રાપ્તિ થતા હતાશ થઈ બે માસની પુત્રીને પોતાના ઘરના ભો ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સાડા ત્રણ માસ પહેલાની કાળજું કંપાવનારી આ ઘટના કોટડાસાંગાણીના પીપલાણા ગામે બની છે. પોલીસે ગુનો નોંધી આરોપી માતાની ધરપકડ કરી છે.

રાજકોટની ન્યુ સાગર સોસાયટી શેરી નંબર-7માં રહેતા ઈસ્તામીલભાઈ સાંધની પુત્રી મુસ્કાનનાં છ વર્ષ પહેલા પીપલાણાના સાજીદ ગુલાબભાઈ કાયાણી સાથે લગ્ન થયા હતાં. 2020ની સાલમાં મુસ્કાને પુત્રી નુરેનાને જન્મ આપ્યો હતો. ગઈ તા. ૧૫ માર્ચના રોજ તેણે બીજી પુત્રી આયેશાને જન્મ આપ્યો હતો.

બીજી વખત ગર્ભવતી થઈ ત્યારે મુસ્કાનને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી પરંતુ બીજી પણ પુત્રી પ્રાપ્ત થતા એકદમ હતાશ થઈ ગઈ હતી. તા. 23 મેના રોજ સાંજે તેણે પતિને કોલ કરી કહ્યું કે, આયેશા ઘોડીયામાં નથી. તે સાથે જ પરિવારજનોએ આયેશાની શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે આયેશા પોતાના જ ઘરના રસોડામાં આવેલા ભો ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ પીપલાણા ગામમાં આવેલા કબ્રસ્તાનમાં જ આયેશાની દફન વિધિ કરી નાખી હતી. તેના પાંચેક દિવસ સુધી ઘરે રોકાયા બાદ મુસ્કાન પીયર જતી રહી હતી. 

તેના બીજા દિવસે તેના પતિ સાજીદને સાળા મોસીને કોલ કરી કહ્યું કે, મુસ્કાનને આયેશા બાબતે પુછતા કહી રહી છે કે તેને પોતે જ રસોડામાં ભો ટાંકામાં નાખી દીધી છે. બીજા દિવસે મોસીનની પત્ની સાહીસ્તાએ પણ સાજીદને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી કહ્યું કે, મુસ્કાને જ પુત્રી આયેશાને ભો ટાંકામાં નાખી દીધાનું કબુલ્યું છે.

ત્યાર પછી સાજીદે પરિવારજનોને આ વાત જણાવી હતી, પરંતુ પોલીસને હત્યા બાબતે કોઈ માહિતી આપી ન હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પરિવારજનોએ સાજીદને મુસ્કાન સાથે છુટુ કરી નાખવાનું કહ્યું હતું. બન્ને પક્ષો વચ્ચે આ બાબતે વાતચીત ચાલતી હતી. જેમાં તકરાર થતા આખરે કોટડાસાંગાણી પોલીસ પાસે મુસ્કાને જ પુત્રી આયેશાને  મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી પહોંચતા મુસ્કાનની પુછપરછ કરી હતી. જેમાં તેણે કબુલાત આપી દેતા તેના પતિ સાજીદની ફરીયાદ પરથી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…
GUJARAT

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

February 27, 2026
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…
GUJARAT

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

February 27, 2026
ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …
GUJARAT

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

February 27, 2026
Next Post
દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu...

ભાજપી શાળા સંચાલક જી.પી. કાઠી અને હોસ્ટેલના સંચાલક રાજા ઝાલા સામે FIR | FIR against BJP school admin…

ભાજપી શાળા સંચાલક જી.પી. કાઠી અને હોસ્ટેલના સંચાલક રાજા ઝાલા સામે FIR | FIR against BJP school admin...

ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous…

ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me…

કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ | Me…

3 months ago
અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ …

અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ …

3 months ago
શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

3 months ago
અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News