gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

આગામી રવિવારે  ભારત સહિત સમગ્ર વિશ્વમાં પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે. જે ભારતમાં પણ જોઇ શકાશે. આ માટે વૈજ્ઞાનિક અને ધાર્મિક રીતે તેનું મહત્વ પણ છે. આ અંગે નર્મદા તિથિ પંચાંગના સંપાદક ડૉ. ચંદ્રેશ ઘનશ્યામ જોશી જણાવે છે કે કે આ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશે.જેમાં

આ વર્ષે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેખાશે . જેમાં ૭ સપ્ટેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેખાશે.આ માહિતી નર્મદા તિથિ પંચાંગના સંપાદક ડૉ. ચંદ્રેશ ઘનશ્યામ જોશી પીએચડી (જ્યોતિષ) દ્વારા આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે આ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશે. જેમાં ભારતનો સૂતક કાળ ૧૨:૫૭ મિનિટે શરૂ થશે. તેમણે જણાવ્યું કે સૂતક કાળ દરમિયાન ખોરાક લેવાની મનાઈ છે. ગ્રહણ સ્પર્શ રાત્રે ૨૧:૫૮ થી મધ્યરાત્રિ ૦૧:૨૬ સુધી રહેશે. આ સાથે તેમણે ચંદ્રગ્રહણ ન જોવાની સલાહ આપી છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને પણ ખાસ સલાહ અપાઇ છે કારણ કે ગ્રહણનો પડછાયો માતા અને ગર્ભમાં રહેલા ગર્ભ બંને માટે અશુભ હોવાની માન્યતા છે. જેથી  તેમને સાવચેતી રાખવા માટે કહેવાયુ છે. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ એક જગ્યાએ બેસીને પોતાના દેવ-દેવીઓનું સ્મરણ કરવું જોઈએ. 

સાથેસાથે ગ્રહણના કારણે  કર્ક, કન્યા, મીન રાશિના લોકો માટે મુશ્કેલી થઇ શકે તેમ છે. જેથી તેમણે ઇષ્ટ દેવની પુજા કરવાથી રાહત થઇ શકે છે. ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે. આ ઉપરાંત, ગ્રહણના કારણે ગ્રહણને કારણે કુદરતી હોનારતની સ્થિતિ પણ સર્જાય શકે છે. જેમાં ભારતના લોકોને ભૂકંપ,વાદળ ફાટવું,પૂર અતિશય વરસાદ કુદરતી આફતનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારત, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન (પૂર્વ ભાગ) માં અશુભ ઘટનાઓના સંકેતો મળી રહ્યા છે. તેમજ વિદેશની વાત કરીએ તો દેશોમાં જાપાન, મધ્ય પૂર્વ અમેરિકા,દક્ષિણ આફ્રિકામાં કુદરતી હોનારતની સ્થિતિ સર્જાય શકે છે. જેમાં વાવાઝોડુ અને ભૂકંપ આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…
GUJARAT

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…

March 27, 2026
આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…
GUJARAT

આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…

March 27, 2026
એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…
GUJARAT

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

March 27, 2026
Next Post
લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…

લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af...

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil ...

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

3 months ago
VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

1 month ago
અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…

અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…

1 month ago
સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin…

સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News