gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: ‘રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર’ | wearing sari go…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: ‘રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર’ | wearing sari go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર પોલીસ સ્ટેશનમાં પહોંચીને ગુનો દાખલ કરાવ્યો : ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં ક્ષોભજનક ફોટા અને વીડિયો અપલોડ કરનારની શોધખોળ : બિલ્ડર પિતા-પુત્રને પણ બદનામ કર્યા’તા

જામનગર,  જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે ફેસબુક એકાઉન્ટ ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ ટીખળખોરો સામે ગઇકાલે જામનગરના એક બિલ્ડર પિતા-પુત્રએ પણ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે આ મામલે ભારે ચકચાર જાગી છે.

પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને ‘આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર’ જેવું લખાણ લખીને ફેસબૂક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો અપલોડ કરતા ભારે ઉહાપોહ મચી ગયો છે. જેના પગલે ખુદ પૂર્વ મંત્રીએ બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં લખાવ્યું છે કે, ફેસબુકમાં વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી. કણસાગરા 77 નામે આઈડી ધરાવતા ઈસમોએ તેમની મંજૂરી વગર ફોટા મેળવી લીધા હતા અને આ ફોટોગ્રાફ્સને આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા એડિટ કરીને વિકૃત કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા.

વધુમાં ફરિયાદ મુજબ, આરોપીઓએ બદનક્ષી થાય તેવા લખાણ સાથેના ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને વીડિયો બનાવીને પૂર્વ મંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. આ કૃત્ય પાછળ સમાજમાં બદનક્ષી કરવી, નાણા પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ઇરાદો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસેે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(2), 331(4), 352, 351 તથા આઈ.ટી. એક્ટ કલમ 11(C) હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

June 23, 2026
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Next Post
વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

‘પ્રલોભન કે દબાણમાં આવીને રશિયન આર્મીમાં ન જોડાતા’ | ‘Do not join the Russian Army under temptation …

'પ્રલોભન કે દબાણમાં આવીને રશિયન આર્મીમાં ન જોડાતા' | 'Do not join the Russian Army under temptation ...

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ | notice to rahul and sonia by delhi high co…

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ | notice to rahul and sonia by delhi high co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત | amc new pg regulations …

11 months ago
GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાના પરિણામ એક વર્ષથી પેન્ડિંગ, ઉમેદવારો મુંઝવણમાં ફસાયા | gpsc class 1 2 res…

7 months ago
ગુજરાતમાં તો ભાજપના પ્રમુખ મરાઠી છે, છતાં મુંબઈમાં ગુજરાતના ધારાસભ્ય સાથે અન્યાય! | Gujarati MLA Fac…

ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.ને સત્ર બોલાવવાની ફરજ | India blocks Chenab water Pakistan must call s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News