gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ | Fac…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
પેંડાના શોખીને ચેતજો! ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, સંચાલકની ધરપકડ | Fac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Bhavnagar News : ગુજરાતમાં ઘણી જગ્યાએ ખાણી-પીણીની બનાવટી વસ્તુ ઝડપાતી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પેંડાના શોખીને ચેતી જજો. ભાવનગર સિંહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ વિભાગની ટીમે 1220 કિલોગ્રામ નકલી દૂધનો માવો કબજે કરી સંચાલકની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરના સિહોરમાં દેવગાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરી ખાતે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવો નકલી દૂધનો માવો મળી આવ્યો હતો. 

આ પણ વાંચો: વાપીમાંથી રૂ. 30 કરોડનું MD ડ્રગ્સનું ગોડાઉન ઝડપાયું, દમણની ફેક્ટરીમાં કરાતું હતું ઉત્પાદ, 1ની ધરપકડ 3 ફરાર

સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે નકલી નકલી દૂધનો માવો સહિત 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફેક્ટરીના સંચાલક કલ્પેશ બરૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
VIDEO: જૂનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચાલતા યજ્ઞમાં આવી પહોંચ્યા 3 સિંહ, હવન પૂર્ણ થતાં જ ચાલ્યા ગયા | 3…

VIDEO: જૂનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચાલતા યજ્ઞમાં આવી પહોંચ્યા 3 સિંહ, હવન પૂર્ણ થતાં જ ચાલ્યા ગયા | 3...

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor...

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA…

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ…

3 months ago
જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

5 months ago
બજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો | Stock Marke…

4 months ago
સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News