gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલાદના નારના તળાવમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત | A teenager drowned while bathing in Nar…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
પેટલાદના નારના તળાવમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત | A teenager drowned while bathing in Nar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામ્ય પોલીસની અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી

– આણંદ ફાયર બ્રિગેડની શોધખોળના અંતે 12 વર્ષના કિશોર મૃત હાલતમાં પાણીમાંથી મળ્યો

આણંદ : પેટલાદ તાલુકાના નાર ગામના તળાવમાં નાહવા પડેલ ૧૨ વર્ષના કિશોરનું તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. પેટલાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પેટલાદ તાલુકાના નાર ગામમાં રહેતા ગોવિંદભાઈ ભીખાભાઈ તળપદાનો ૧૨ વર્ષીય પુત્ર જયદીપ આજે નાર ગામમાં આવેલા એક તળાવમાં નાહવા માટે ગયો હતો. દરમિયાન અચાનક જયદીપ તળપદા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તળાવમાં કિશોર ડૂબ્યો હોવાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તળાવના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન જયદીપ તળપદા મૃત હાલતમાં તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને લઇને પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…
GUJARAT

March 1, 2026
ટ્રેનમાં બિનવારસી કોથળામાંથી ૨૨ લાખનો ગાંજાનો જથ્થો કબજે કરાયો | ganjo caught in jaypur special trai…

હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત | Himmatnagar …

Next Post
ધોલેરા નજીક એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માતમાં એકનું મોત, 1 ને ઈજા | One killed 1 injured in accident on…

ધોલેરા નજીક એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માતમાં એકનું મોત, 1 ને ઈજા | One killed 1 injured in accident on...

સગીરાની આબરૂ લેવાના પ્રયાસ કેસમાં ઠાસરાના યુવકને 3 વર્ષની કેદ | A young man from Thasra was sentence…

સગીરાની આબરૂ લેવાના પ્રયાસ કેસમાં ઠાસરાના યુવકને 3 વર્ષની કેદ | A young man from Thasra was sentence...

આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good…

આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી  અમલની શક્યતા

4 months ago
મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત | Vadodara: A …

1 month ago
બિહારમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળના લોકો મતદાર | People from Bangladesh Myanmar Nepal are voters …

8 months ago
સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News