gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલાદમાં ઘરફોડ કરનારા સિકલીગર ગેંગના બે સાગરિત ઝડપાઇ ગયા | Two members of the Sikliger gang who bro…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
પેટલાદમાં ઘરફોડ કરનારા સિકલીગર ગેંગના બે સાગરિત ઝડપાઇ ગયા | Two members of the Sikliger gang who bro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાસદ- બગોદરા હાઈવે પર સુંદણ ફાટક પાસેથી

– વાંદરીપાનું, ડિસમિસ જેવા ચોરી કરવાના સાધનો, બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

આણંદ : પેટલાદ શહેરમાંથી ઘરફોડ ચોરી કરનારા સીકલીગર ગેંગના બે સાગરિતોને આણંદ એલસીબીની ટીમે ઝડપી પાડયા હતા. બંને શખ્સો પાસેથી બાઈક, ડિસમિસ જેવા ચોરી કરવાના સાધનો સહિત રૂા. ૨૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોને પેટલાદ પોલીસના હવાલે કરી દીધા હતા.

આણંદ તાલુકાના વાસદ ગામે રહેતો ગુરુચરણ સિંગ ઉર્ફે ભયલુ અને તેની સાથે રહેતો મહેમદાવાદનો તેનો બનેવી માયાસિંગ સિકલીગર એક કાળા કલરનું બાઈક લઈને રાત્રિના સુમારે આણંદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરે છે. ચોરી કરવા માટે આસોદર ચોકડી તરફ જવાનો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. ટીમ વાસદ બગોદરા હાઈવે ઉપર આવેલા સુંદણ ફાટક નજીક વોચમાં હતી. ત્યારે બે શખ્સો એક બાઈક ઉપર આવી ચડતા પોલીસે કોર્ડન કરીને બંનેને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા ગુરુચરણ સિંઘ ઉર્ફે ભયલુ ઝરનેલ સિંગ સિકલીગર રહે. વાસદ અને માયાસિંગ સંતોકસિંગ સિકલીગર રહે. મહેમદાવાદવાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અંગ જડતી લેતા તેઓની પાસેથી એક વાંદરી પાનું, મોટું ડિસમિસ, મોબાઈલ તથા રોકડ રકમ મળી આવી હતી. 

બંને સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે ચોરી કરવાના સાધનો તથા બાઈક મળી રૂપિયા ૨૭,૭૦૦નો મુદ્દામાલ જપ્ત લઈ બંનેની અટકાયત કરી હતી. 

બંનેએ પેટલાદ શહેર, વિરોલ તથા કાવીઠા ગામે ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બંનેને વધુ તપાસ અર્થે પેટલાદ શહેર પોલીસને હવાલે કર્યા હતા. 

ભૂંડ પકડવાના બહાને બંધ મકાન શોધતા, બાદમાં ચોરી કરતા

સીકલીગર ગેંગના પકડાયેલા સાગરિત ગુરુચરણ સિંગ ઉર્ફે ભયલુ સિક્લીગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ આણંદ ગ્રામ્ય, બોરસદ શહેર, આંકલાવ પોલીસ મથકોમાં અલગ અલગ ઘરફોળ ચોરીઓના ગુના નોંધાયા છે. ગેંના બંને શખ્સો રાત્રિના સુમારે બાઈક ઉપર ભૂંડ પકડવાના બહાને અલગ અલગ ગામોમાં ફરી જે મકાનને બહારથી તાળું માર્યું હોય તેને નિશાન બનાવી ચોરીને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હતા.

ઘરફોડ ચોરીઓના સીસીટીવીમાં બાઈક શંકાસ્પદ જણાયું

આણંદ એલસીબી પોલીસની ટીમ દ્વારા જિલ્લામાં બનેલા ઘરફોડ ચોરીઓ અંગે તપાસમાં ગુનાઓના સીસીટીવી ફૂટેજનો ડેટા મેળવી તેની બારીકાઈથી તપાસ કરવામાં આવતા ઘરફોડ ચોરીઓમાં એક બાઈક શંકાસ્પદ જણાતા તે દિશામાં વધુ તપાસ હાથ ધર્યા બાદ બંને શખ્સો ઝડપાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…

શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th...

શહેરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી, આજે પણ યલો એલર્ટ | Temperature in the city reaches 40 7 degrees yel…

શહેરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી, આજે પણ યલો એલર્ટ | Temperature in the city reaches 40 7 degrees yel...

ગેસના બાટલાના ભાવ રૂ. 50 વધી રૂ.853 થતાં ગૃહિણીઓ પર મોંઘવારીનો માર | Inflation hits housewives as ga…

ગેસના બાટલાના ભાવ રૂ. 50 વધી રૂ.853 થતાં ગૃહિણીઓ પર મોંઘવારીનો માર | Inflation hits housewives as ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા | sir in 12 states

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા | sir in 12 states

3 months ago
GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

6 months ago

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

1 month ago
ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં માથાકૂટ | Wife herself catches husband red hand…

ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં માથાકૂટ | Wife herself catches husband red hand…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News