gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૂતકાળમાં પણ વિવાદોમાં રહેલા આચાર્ય સામે રોષ

– નરેન્દ્ર ઓન ફાયર’ કહી આચાર્યએ રોફ જમાવ્યો : વિદ્યાર્થીઓને બીભત્સ પ્રશ્નો પૂછયા હોવાનો આક્ષેપ

નડિયાદ : ખેડા જિલ્લાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને મહિલા કર્મચારીઓ સાથેના અસભ્ય વર્તનના આક્ષેપનો મામલો ગરમાયો છે. શાળાના તમામ શિક્ષકો અને ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. આ આચાર્ય અગાઉ પણ અન્ય શાળાઓમાં વિવાદાસ્પદ રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક પામ્યા બાદ નરેન્દ્ર પટેલે વહીવટી કામગીરી કરવાને બદલે શિક્ષકો પર રોફ જમાવવાનું શરૂ કર્યું હોવાના આક્ષેપો થયા છે. આક્ષેપો મુજબ, આચાર્ય પોતે કોઈ શૈક્ષણિક કાર્ય કરતા નથી અને શિક્ષકોને બિનજરૂરી મિટિંગોમાં વ્યસ્ત રાખી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં રૂકાવટ ઉભી કરે છે. અગાઉ જોરાપુરા અને સોડપુર ખાતે ફરજ દરમિયાન પણ તેમના વિરુદ્ધ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને મારામારી કરવા જેવી ગંભીર ફરિયાદો ઉઠી હતી, જેના આધારે તેમની વહીવટી બદલી કરવામાં આવી હતી. હાલની શાળામાં પણ તેઓ પોતાની ઓળખાણ ઉચ્ચ સ્તરે હોવાનું કહી શિક્ષકોને ધમકાવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

શાળામાં આયોજિત ‘બાલ્યાર્પણ’ કાર્યક્રમ દરમિયાન આચાર્યની જોહુકમી પરાકાƒાએ પહોંચી હતી. આ કાર્યક્રમની પૂર્વતૈયારીના નામે તેમણે તમામ શિક્ષકોને સવારના ૧૦ઃ૦૦ વાગ્યાથી રાત્રિના ૧ઃ૦૦ વાગ્યા સુધી શાળામાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ દરમિયાન નાનાં બાળકો ધરાવતી મહિલા શિક્ષિકાઓએ ઘરે જવાની રજા માંગતા આચાર્યે અપશબ્દો બોલી તેમની માંગણી ઠુકરાવી દીધી હતી. આ ઉપરાંત, ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને પુખ્તાવસ્થાના શિક્ષણના નામે અલગ બેસાડીને આચાર્યે વિદ્યાર્થીઓને અત્યંત અભદ્ર અને બીભત્સ પ્રશ્નો પૂછયા હોવાનો ગંભીર આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

શિક્ષકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, આચાર્ય વારંવાર ‘નરેન્દ્ર ઓન ફાયર’ જેવા શબ્દોનો પ્રયોગ કરી પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરે છે. મિટિંગો દરમિયાન શિક્ષકોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવા અને રૂમના બારી-બારણાં બંધ કરી માનસિક ત્રાસ આપવો તેમની નિત્યક્રમ બની ગયો છે. સરકારી ગ્રાન્ટના નાણાં બાબતે પણ અનિયમિતતા આચરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને રોષે ભરાયેલા શિક્ષકો અને ગ્રામજનોએ આ આચાર્યને તાત્કાલિક અસરથી શાળામાંથી દૂર કરવા અને કડક તપાસ કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…
GUJARAT

ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

March 14, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…
GUJARAT

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

March 14, 2026
હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું
GUJARAT

હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

March 14, 2026
Next Post
11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli...

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and …

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and …

3 weeks ago
તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

5 months ago
નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…

નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…

6 months ago
હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News