gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in Business
0 0
0
11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૬ માર્ચના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશના ફોરેકસ રિઝર્વમાં   એક વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ફોરેકસ રિઝર્વમાં એકજ સપ્તાહમાં ૧૧.૬૮ અબજ ડોલરનો ઘટાડો થઈ ૭૧૬.૮૧ અબજ ડોલર પર આવી ગયું છે. યુદ્ધની સ્થિતિમાં ડોલર સામે રૂપિયાની નવી નીચી સપાટીને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ફોરેકસ બજારમાં કરાયેલી દરમિયાનગીરીને પરિણામે જંગી  ઘટાડો જોવા મળ્યો છે. 

યુદ્ધને કારણે છેલ્લા દસ દિવસથી રૂપિયા પર સતત દબાણ વધી રહ્યું છે. ૬ માર્ચના સપ્તાહમાં થયેલો ઘટાડો એક વર્ષનો સૌથી મોટો ઘટાડો હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

રિઝર્વ બેન્કની દરમિયાનગીરી ઉપરાંત ફોરેકસ રિઝર્વમાંની એસેટસના મૂલ્યાંકનમાં ફેરબદલને કારણે આ ઘટાડો જોવા મળ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિઝર્વ બેન્ક દ્વારા ૬ અબજ થી વધુના  મૂલ્યના ડોલરની વેચવાલી આવી પડી હતી. એસેટસના મૂલ્યમાં પણ ઘટાડો જોવાયો હતો. ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય સદર સપ્તાહમાં ૧.૬૦ અબજ ડોલર ઘટયું હતું. ફોરેન કરન્સી એસેટસના મૂલ્યમાં ૯.૮૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

ફોરેન કરન્સી એસેટસ જે ડોલરના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તેમાં રિઝર્વ બેન્ક દ્વારા ધરાવતી અન્ય દેશોની કરન્સીના મૂલ્યમાં થતી વધઘટની અસર પ્રતિબિંબિત થાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે | FTA with New Zealand…
Business

April 29, 2026
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in …

કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો | Corporate sector cuts revenue growth forecast

Next Post
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l...

રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t…

5 months ago
દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો | FIR a…

8 months ago
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં ફસાયા અનેક ગુજરાતીઓ: ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ | Mi…

2 months ago
પહાડની પરિણીતાનો પડોશી યુવકના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત | hill station committed suicide by c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News