gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi EV Policy Draft: દિલ્હીમાં ટૂંકસમયમાં સીએનજી રિક્ષાઓ બંધ થઈ જઈ શકે. રાજ્ય સરકારની આગામી ઈલેક્ટ્રિક વ્હિકલ (ઈવી) પોલિસી 2.0એ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતાં 15 ઓગસ્ટ, 2025થી સીએનજી સંચાલિત રિક્ષાઓના રજિસ્ટ્રેશન ન કરવા આદેશ આપ્યો છે. આ મામલે ટૂંકસમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવશે. તેમજ સીએનજી ઓટો રિક્ષાની પરમિટને રિન્યુ પણ કરવામાં આવશે નહીં. આ સાથે પેટ્રોલ-ડિઝલ, સીએનજી ટુ વ્હિલર્સના રજિસ્ટ્રેશન પણ 15 ઓગસ્ટ, 2026થી બંધ કરવામાં આવશે. દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના કારણે થતાં પ્રદુષણના કારણે એક લાખ ઓટો રિક્ષા ફરે છે. જે પહેલાં માત્ર 55,000 ઓટો રિક્ષાને મંજૂરી હતી.

10 વર્ષ જૂની સીએનજી રિક્ષા પર ફરમાન

ડ્રાફ્ટ પોલિસીમાં 10 વર્ષ જૂની સીએનજી રિક્ષાને ઈલેક્ટ્રિક પાવરટ્રેન સાથે રિપ્લેસ કરવાનું ફરિજ્યાતપણે ફરમાન આપવામાં આવ્યું છે. આ પગલું શહેરમાં શુદ્ધ મોબિલિટી સોલ્યુશન્સને વેગ આપશે. 

સરકારી વાહનોનું પણ ઈલેક્ટ્રિફિકેશન

ઓટોરિક્ષા ઉપરાંત  પેટ્રોલ-ડિઝલથી ચાલતાં સરકારી વાહનોનું પણ ઈલેક્ટ્રિફિકેશન કરવાની કવાયત હાથ ધરાઈ છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વપરાતા તમામ પેટ્રોલ-ડિઝલ અને સીએનજી સંચાલિત ગાર્બેજ કલેક્શન વાહનો સહિત તમામ વાહનોને 31 ડિસેમ્બર, 2027 સુધી ઈલેક્ટ્રિકમાં તબદીલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

ડ્રાફ્ટ ઈવી પોલિસીમાં કરાયેલી મહત્ત્વની ભલામણોઃ

  • 15 ઓગસ્ટ, 2025 બાદ દિલ્હીમાં નવી સીએનજી ઓટો રિક્ષાનું રજિસ્ટ્રેશન નહીં
  • તમામ સીએનજી ઓટો પરમિટ 15 ઓગસ્ટ, 2025 સુધી જ રિન્યુ થશે
  • 15 ઓગસ્ટ, 2026થી પેટ્રોલ-ડિઝલ, સીએનજી ટુ વ્હિલર્સનું રજિસ્ટ્રેશન નહીં થાય
  • તમામ કચરો એકત્રિત કરતાં વાહનોને તબક્કાવાર ઈલેક્ટ્રિક વાહનોમાં તબદીલ કરાશે
  • 31 ડિસેમ્બર, 2027 સુધી 100 ટકા ઈલેક્ટ્રિકનું લક્ષ્ય, ઈલેક્ટ્રિક બસોની ખરીદી થશે
  • 2 કારની માલિકી ધરાવતા કારમાલિકો ત્રીજી ઈ-કાર જ ખરીદી શકશે
  • માત્ર ઈલેક્ટ્રિક બસોની જ ખરીદી થશે, BS VI બસો માત્ર આંતર-રાજ્ય પરિવહન માટે ઉપયોગમાં લેવાશે

ટૂંકસમયમાં આ ડ્રાફ્ટને મળશે મંજૂરી

આ ડ્રાફ્ટ પોલિસીને ભલામણો માટે તમામ સ્ટેકહોલ્ડર્સ પાસે મોકલવામાં આવશે. ત્યારબાદ ભલામણો પર વિચારણા કર્યા બાદ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. દિલ્હી સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા બાદ પોલિસી લાગુ કરાશે.

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
ફાર્મસી કોલેજોમાં ગેરરીતિ થશે તો ઈન્સપેક્ટર જવાબદાર, પોલીસ ફરિયાદ સુધી લેવાશે પગલાં | Inspector Acco…

ફાર્મસી કોલેજોમાં ગેરરીતિ થશે તો ઈન્સપેક્ટર જવાબદાર, પોલીસ ફરિયાદ સુધી લેવાશે પગલાં | Inspector Acco...

બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા...

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઇકોર…

2 weeks ago
બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી ‘ભવિષ્યવાણી’ | 2026 Ho…

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી ‘ભવિષ્યવાણી’ | 2026 Ho…

3 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

7 months ago
બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના | vande…

બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના | vande…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News