gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કટોકટી 

સરકારી ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 1000 કરોડનું નુકસાન, આખા વર્ષનો નફો ત્રણ મહિનામાં ધોવાઈ જવાની આશંકા

નવી દિલ્હી,: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલનું સંકટ સર્જાયું છે. ક્રૂડના ભાવમાં વૈશ્વિક સ્તરે ઐતિહાસિક વધારાના કારણે દેશમાં સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના વેચાણમાં દૈનિક રૂ.૧,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારાના ભણકારા વાગી રહ્યા છે. જોકે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો ઈનકાર કરી દીધો છે.

પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કટોકટી સર્જાઈ છે, આમ છતાં આપણી સામે ક્રુડ ઓઈલના સપ્લાય સંબંધિત કોઈ સમસ્યા નથી. ભારત પાસે બે મહિના સુધી ચાલે એટલું ક્રૂડ ઓઈલ, એલએનજી અને એલપીજીનો પર્યાપ્ત ભંડાર છે. આ સંકટ શરૂ થયું ત્યારે કેટલીક ચિંતાઓ જરૂરી હતી, પરંતુ અમે આ પડકારને તકોમાં બદલી દીધો છે. 

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી વપરાશ નહીં કરવા, કાર પુલિંગ સહિત કરેલી ભલામણો લોકોને ગભરાવવા માટે નહીં પરંતુ સાવચેત રહેવા માટે કરી છે. વડાપ્રધાનની ભલામણો ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરાઈ છે. લાંબા સમય સુધી આ સ્થિતિ ચાલુ રહેશે તો આપણે આપણી જીવનશૈલીમાં કયા પરિવર્તનો કરવા જોઈએ તેના તેમણે સંકેત આપ્યા છે. વિપક્ષ હંમેશા કોઈપણ મુશ્કેલી સમયે અફવાઓ ફેલાવી જનતાને ડરાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ અમે જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે દેશમાં ક્રૂડ ઓઈલ, એલપીજી, એલએનજીનો પર્યાપ્ત જથ્થો છે.

તેમણે ઉમેર્યું કે, અમે એલપીજીનું ઘરેલુ ઉત્પાદન વધાર્યું છે. જે ક્ષમતા પહેલા ૩૬,૦૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન હતી, તે હવે વધીને ૫૪,૦૦૦ મેટ્રિક ટન કરાઈ છે. ક્રૂડના ભાવ ગમે તેટલા હોય પરંતુ છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો નથી. સરકારી ઓઈલ કંપનીઓની સ્થિતિ અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે, હું દરરોજ ઓઈલ ક્ષેત્રની કંપનીઓના સીએમડી સાથે એકથી દોઢ કલાક સુધી સ્થિતિની સમીક્ષા કરું છું. ચિંતાની કોઈ વાત નથી. જોકે, ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. ૧,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તેમની ભરપાઈ નહીં થઈ શકનારી રકમ રૂ. ૧.૯૮ લાખ કરોડ નજીક પહોંચી ગઈ છે. હાલની સ્થિતિ ચાલુ રહે તો કંપનીઓને એક વર્ષમાં થયેલો નફો ચાલુ ત્રિમાસિક સમયમાં જ ધોવાઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, આજથી કિંમતોમાં થશે ભડકો | Gold and Silver …

સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, આજથી કિંમતોમાં થશે ભડકો | Gold and Silver ...

મહા આર્થિક સંકટના એંધાણ : શેરોમાં સાર્વત્રિક કડાકો | Signs of a Great Economic Crisis: A General Cra…

મહા આર્થિક સંકટના એંધાણ : શેરોમાં સાર્વત્રિક કડાકો | Signs of a Great Economic Crisis: A General Cra...

રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No…

રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

9 months ago
સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi…

સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi…

2 months ago
બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું | Man from Borsad kidnaps and rapes minor

બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું | Man from Borsad kidnaps and rapes minor

7 months ago
ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre…

ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News