gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in Business
0 0
0
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FM Nirmala Sitharaman On GST: જીએસટીમાં મોટા સુધારાની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આજે ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી હતી. જેમાં તેમણે જીએસટીમાં રાહત મુદ્દે પેટ્રોલ અને ડિઝલને કેમ બાકાત રાખવામાં આવ્યા તે અંગે પણ સ્પષ્ટતા આપી હતી.  તેમણે કહ્યું કે તેના ફાયદા સીધા સામાન્ય લોકો સુધી પહોંચશે. જો કોઈ કંપની કે સંગઠન તેના ફાયદા લોકોને પહોંચાડવામાં અસમર્થ રહ્યું તો તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શા માટે પેટ્રોલ-ડિઝલ બાકાત?

પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં કેમ રાખવામાં આવતા નથી? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આ યોજના પર સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર આજે પણ તેને જીએસટીના દાયરામાં રાખી શકે છે, પરંતુ તે જીએસટીના પ્રસ્તાવમાં નહોતું. જીએસટી લાવતી વખતે પણ અમે પેટ્રોલ અને ડીઝલને આ કેટેગરીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજ્યો તૈયાર નહોતા. જ્યારે પણ રાજ્યો તૈયાર થશે,  ત્યારે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે. જોકે, હાલમાં તેને જીએસટી હેઠળ રાખવાનો કોઈ પ્રસ્તાવ નથી.

આ પણ વાંચોઃ સોનાની ચમક સળંગ આઠમા દિવસે વધી, આજે ભાવ ફરી નવી 1,10,000ની ઐતિહાસિક ટોચે

99 ટકા સામાન સસ્તા થયા

નાણામંત્રીએ આગળ કહ્યું કે, GSTમાં નવા સુધારાથી 99 ટકા વસ્તુઓ સસ્તી થઈ છે. ખાદ્ય પદાર્થો શક્ય તેટલા સસ્તા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી સરકારે દર વર્ષે GSTમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે અને GSTમાં ક્યાં અને કેટલો ઘટાડો શક્ય છે, તેની હંમેશા સમીક્ષા કરી નિર્ણય લીધો છે.  આ જનતા માટે મોટો કર ઘટાડો છે, સામાન્ય કંપનીઓ માટે નહીં.

નાણામંત્રી નિર્મલા સીતારમણે GST ને ગબ્બર સિંહ ટેક્સ કહેવાના વિરોધ પર કહ્યું કે આજે 91 ટકા ટેક્સ વસૂલનારાઓ GSTનો શ્રેય લઈ રહ્યા છે. GST ને વિપક્ષો તરફથી સમર્થન મળી રહ્યું છે… કોંગ્રેસની ઇન્દિરા ગાંધી સરકાર ઈનકમ ટેક્સ પર 91 ટકા ટેક્સ વસૂલતી હતી અને આજે તે GSTમાં સુધારો કરવાનો શ્રેય લઈ રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…
Business

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…

February 10, 2026
મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…
Business

મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

February 10, 2026
સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…
Business

સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…

February 10, 2026
Next Post
વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to...

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work…

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work...

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન | Wat…

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન | Wat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી | gujarat hi…

2 months ago
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

2 months ago
‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

10 months ago
સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News