gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Auto and Taxi Fares Rise: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના પગલે ભારતમાં પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જેની સીધી અસર અમદવાદના જાહેર પરિવહન પર પડી છે. ખાસ કરીને રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની છે.

ઓનલાઈન ટેક્સી કંપનીઓ દ્વારા પણ રાઈડ્સના ભાવમાં રૂપિયા 5થી 10નો વધારો કરી દેવાયો

પેટ્રોલ-ડિઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાં અમદાવાદમાં રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની ગઈ છે. વર્ષની શરૂઆતમાં 82 રૂપિયે કિલોદીઠ મળતાં સીએનજીના ભાવમાં એપ્રિલ અને મે માસમાં ઉપરાઉપરી બે વખત વધારો કરાતા હાલ સીએનજીનો કિલોદીઠ ભાવ 86 રૂપિયાથી પણ વધુએ પહોંચ્યો છે. જેની સીધી અસર શહેરમાં રિક્ષા ભાડામાં પડી છે.

રિક્ષાભાડામાં હાલના તબક્કે 15થી 20 ટકા વધારો કરાયો છે. મહિના અગાઉ જે અંતર માટે 30 રૂપિયા ભાડું હતું તે વધારીને 35થી 40 રૂપિયા જેટલું કરી દેવાયું છે. ઓનલાઈન ટેક્સી બૂકિંગ કંપનીઓ દ્વારા પણ ભાડામાં 5થી 10 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. જેના લીધે નોકરિયાત્, મધ્યમ અને વિદ્યાર્થી વર્ગના બજેટ ખોરવાયા છે. ટૂંકા અંતર માટે વધુ ભાડું તેઓને ચૂકવવું પોસાય તેમ નથી. પરંતુ અન્ય વિકલ્પ ન મળતાં ના છૂટકે વધુ પૈસા ચૂકવવાનો વારો આવ્યો છે.

સત્તાવાર ભાડા વધારો કર્યો નથી, સરકારમાં રજૂઆત કરીશું-રિક્ષા અસોસિયેશન

ઓટો રિક્ષાચાલક વેલ્ફેર અર્સોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે, ‘વાહનવ્યવહાર વિભાગે દરવર્ષે ઓટોરિક્ષાના ભાડાનો રિવ્યુ કરવાનો હોય છે. પરંતુ 2022 બાદ કોઈ રિવ્યુ કરાવામાં આવ્યો નથી. સામે સીએનજી ગેસને ભાવ, રિક્ષાના સ્પેરપાર્ટ, પાર્સિંગ/ફિટનેસ ફી, ટાયર વગેરેના ભાવમાં ભારે વધારો થયો છે. જેથી અમદાવાદના આશરે અઢી લાખ જેટલા રિક્ષાચાલકોને રોજી કમાવવી મુશ્કેલ બની છે. તેથી ભાડુ વધારવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.’ હાલમાં સત્તાવાર રીતે ભાડામાં કોઈ વધારો કરાયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur...

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O...

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, ‘વિશ્વ બાંગ્લા’ લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ | Beng…

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, 'વિશ્વ બાંગ્લા' લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ | Beng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

1 year ago
પારકી પંચાયતમાં પાડોશીઓ બાખડયા, બે મહિલા સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો | Neighbors clash in Ankleshwa…

પારકી પંચાયતમાં પાડોશીઓ બાખડયા, બે મહિલા સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો | Neighbors clash in Ankleshwa…

1 year ago
મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

7 months ago
મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત | Vadodara: A …

મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત | Vadodara: A …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News