gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાબરમતી જેલમાંથી છૂટયા બાદ

જે બાતમીના આધારે આ ટીમ પુંધરા ગામમાં પહોંચી હતી અને આ કેદીને ઝડપી લીધો હતો. જેને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ગાંધીનગર :  ગાંધીનગર પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ
ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની પેરોલ-ફર્લો ટીમ દ્વારા
સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટીને પરત નહીં ફરેલા હત્યાના ગુનાના કેદીને
પુંધરામાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

ગાંધીનગર એલસીબીની પેરોલ-ફ્લો ટીમ દ્વારા બાતમીના આધારે
પકડીને પરત જેલમાં મોકલી અપાયો

ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં ફરાર
આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા
પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કેદીઓને ઝડપી પાડવા
માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.

જેના પગલે એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા
ટીમોને તાકીદ કરવામાં આવી હતી અને આ ટીમોએ પેરોલ
, ફર્લો,
વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓની યાદી તૈયાર કરી હતી.
સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ કેદીઓ અને આરોપીઓના
આશ્રયસ્થાનો વિશે માહિતી એકત્રિત કરવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. આ દરમિયાન
તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી જેલમાંથી હત્યાના ગુનાનો કાયમી કેદી રમેશ
જીજાભાઈ રાવળ પેરોલ રજા પરથી ફરાર થયો હતો
,
તે હાલમાં માણસા તાલુકાના પુંધરા ગામમાં પોતાના ઘરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in...

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr…

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr...

અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba…

અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

1 year ago
ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

8 months ago
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

4 months ago
જામનગરના યુવાનને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજાનો હુકમ | Jamnagar youth sentenced to one year i…

જામનગરના યુવાનને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજાનો હુકમ | Jamnagar youth sentenced to one year i…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News