gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p…
2
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના
તુલસીવાડી શાકમાર્કેટ પાસે પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી
હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોંગી કાઉન્સિલરે મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં
જણાવાયા મુજબ
,  રાજ્ય સરકાર દ્વારા
મ્યુનિ.કોર્પોરેશનને ફાળવાતી વિવિધ ગ્રાન્ટોનો દૂરુપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં
વોર્ડ નંબર ૭માં આવેલા કારેલીબાગ શાકમાર્કેટથી વિજયનગર ચાર રસ્તા સુધી બંને તરફ
બિનજરુરી પેવર  બ્લોક નાખવામાં આવ્યા છે
,
જે સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયા છે.

ખરેખર
ખોદકામ કરી તેમજ બાઉન્ડ્રી બનાવી આ કામગીરી કરવાની હોય છે
, પરંતુ રસ્તા પર પેવર
બ્લોક મૂકી સિમેન્ટ લગાવી દીધો છે. આ અંગે વોર્ડ કક્ષાએ ફરિયાદ કરવા છતા કોઈ
કાર્યવાહી થઈ નથી. આ કોન્ટ્રાક્ટરની તમામ કામગીરીની ફાઈલો તપાસવી જરૃરી છે. આવા
ઘણા કામો અધૂરા રાખી મહેનતાણાની રકમ મેળવી લીધી હશે
, અને એક
જ કામનો અલગ-અલગ ગ્રાન્ટમાં ખર્ચ પાડી સરકારી નાણાનો દૂરુપયોગ થયો હોવાના આક્ષેપ
કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si...

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo...

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

11 months ago
વડોદરામાં ભરઉનાળે પાણી માટે વલખા : કારેલીબાગના જલારામ નગરની વસાહતમાં પાણી મુદ્દે હોબાળો, થાળી વગાડી …

1 year ago
નીટ-યુજી 21 જુને : આગામી વર્ષથી કમ્પ્યુટર આધારિત પરીક્ષા | NEET UG on June 21: Computer based exam f…

4 months ago
આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News