gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પોણા બે કરોડની છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ડીસીપી ઝોન – ૩ ની ટીમે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે. આરોપી સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયા હતા.

છ વર્ષ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો  હતો. જેની વિગત એવી હતી કે, આરોપી રાજેન્દ્ર બાલુભાઇ સેળકે તથા અન્ય આરોપીઓએ ભેગા મળીને પટણી બેંકમાંથી ૨૫ લાખ લઇ લેવા ગુનાઇત કાવતરું રચ્યું હતું. બેંકના ગ્રાહકો પાસેથી લોનના વસુલ લીધેલા રૃપિયા ૨૫ લાખની પંજાબ નેશનલ બેંકમાં એક વર્ષની મુદ્દત માટે એફ.ડી. કરી  હતી. ત્યારબાદ અસલ પાવતી બેંક મેનેજર પાસેથી મેળવી લઇ ૨૫ લાખની એફ.ડી.ની બોગસ પાવતી બેંકમાં મૂકી દીધી હતી. આરોપી સામે ડીસીબીમાં નોંધાયેલા બે ગુનામાં છેતરપિંડીનો આંક કુલ ૧.૭૫ કરોડનો હતો. નાસતો ફરતો આરોપી રાજેન્દ્ર સેળકે ધરપકડથી બચવા માટે વેશ પલટો કરીને અલગ – અલગ રાજ્યમાં સંતાતો  હતો. તાજેતરમાં તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના  ખપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીયો રેસિડેન્સીમાં રહેતો હોવાની માહિતી ડીસીપી ઝોન – ૩ ના સ્ટાફને મળી હતી. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને આરોપીને ઝડપી પાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો | Fat…

વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો | Fat...

માઝા મૂકતી મોંઘવારી: જથ્થાબંધ ફુગાવો 9.68 ટકાએ પહોંચ્યો | Inflation is taking a toll: Wholesale infl…

માઝા મૂકતી મોંઘવારી: જથ્થાબંધ ફુગાવો 9.68 ટકાએ પહોંચ્યો | Inflation is taking a toll: Wholesale infl...

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે’, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી | West Beng…

‘મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે’, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી | West Beng…

3 months ago
જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Today …

જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Today …

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ખંભાતના સોખડામાં કંપનીમાં ગેસ ગળતરથી બે શ્રમિકના મોત

11 months ago
સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News