gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ 1 - image

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ, શુક્રવાર

રીવોર્ડ
પોઈન્ટ મેળવવા માટે અન્યના ખર્ચના પેમન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે
ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી રહી છે. તેમની આવક કરતાં ખર્ચ વધી જતાં હોવાના કેસમાં
તેમણે આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે ક્રેડિટ
કાર્ડના વહેવારો આવકવેરાના રિટર્નમાં દર્શાવ્યા જ ન હોવાથી જાહેર ન કરેલી આવક ગણી
લઈને તેમને નોટિસો આપવામાં આવી રહી છે. ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રિવોર્ડ
પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને આ પ્રકારની નોટિસો મળી રહી છે.

ક્રેડિટ
કાર્ડનો ઉપયોગ કરીને કરદાતાઓ કોઈ હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરી શકે તે માટે
ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે. એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં નાણાંકીય
વહેવારોની વિગતો પકડી પાડવાની સિસ્ટમ ખૂબ મજબૂત થઈ છે. આવકવેરા વિભાગ પેમેન્ટની આ
પેટર્ન ઝડપથી ઓળખી શકે છે.

આવકવેરા
અધિકારીઓ આ ખર્ચને જાહેર ન કરેલા ખર્ચ તરીકે ઓળખાવીને તેને પર ટેક્સ ડિમાન્ડ કાઢે
છે. આવકવેરા ધારાની કલમ ૨૭૦-એની જોગવાઈ હેઠળ જાહેર ન કરેલી આવક માટે ૫૦ ટકાનો દંડ
પણ કરવામાં આવે છે. આવકવેરા ખાતું તેને ગંભીર ગુનો ગણી લઈને તેના પર ૨૦૦ ટકા
સુધીનો દંડ પણ કરે છે. ક્રેડિટ કાર્ડથી બીજા માટે કરેલા પેમેન્ટ થકી કમાયેલા
રીવોર્ડ પોઈન્ટના નાણાં પણ આવકવેરા ખાતું જપ્ત કરી લે છે.

રિવોર્ડ
પોઈન્ટ કમાવા માટે લોકો ક્રેડિટ કાર્ડથી બીજા માટે પેમેન્ટ કરવા તરફ વળ્યા છે.
નકલી ભાડું એટલે કે માત્ર હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરવા માટે મિત્રો કે સગાને
ભાડું ચૂકવવા માટે કાર્ડનો ઉપયોગ કરનારાઓ ફસાય છે. આ પ્રકારના કેસોમાં આવકવેરા
વિભાગ કલમ ૬૯ભ (જાહેર ન કરેલો ખર્ચ) અથવા કલમ 
૬૯/૬૯છ-જાહેર ન કરેલી આવકની જોગવાઈ કરદાતા સામે લાગુ કરે છે.

અન્યો
માટે પેમેન્ટ કરનારની વાસ્તવિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો તેને
જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. આકારણી કરતી વખતે આ ખર્ચને જાહેર ન કરેલી
આવક ગણી લેવામાં આવે છે. તેના પર ટેક્સ ડિમાન્ડ ઊભી કરી દેવામાં આવે છે. આવકવેરા
અધિકારીને લાગે કે ખર્ચ ખોટો બતાવવામાં આવ્યો છે તો આવકવેરામાંથી હાઉસ રેન્ટ
એલાવન્સનો ખર્ચ બાદ મળતો અટકી જાય છે અને તેના પર ટેક્સનો બોજો વધી જાય છે.
કંપનીના ડિરેક્ટર કે કન્સલ્ટન્ટ કંપનીનાં ખર્ચ વ્યક્તિગત કાર્ડથી ચૂકવે છે અને
રિમ્બર્સમેન્ટ લે છે. તેમાં રિવોર્ડ કેશબેક મોટી રકમનું આવે તો તેવા સંજોગોમાં
આવકવેરા ધારાની કલમ ૨૮(ૈપ) હેઠળ તે આવકને બિઝનેસ ઇન્કમ તરીકે ગણાવી શકાય છે.

વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો

ક્રેડિટ
કાર્ડનો વપરાશ કરનાર ઇન્કમટેક્સ રિટર્નમાં તેની વાર્ષિક આવક રૃ. ૫થી ૬ લાખ બતાવતો
હોય અને તેણે ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ રૃ. ૧૦થી ૧૫ લાખનો થઈ જાય તો કરદાતાને
કલમ ૧૪૨(૧) અને કલમ ૧૪૮-એ હેઠળ નોટિસ પાઠવી દેવામાં આવે છે. રીવોર્ડ પોઈન્ટ કે
કેશબેક પર ટેક્સ લગાડવાની સીધી કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. સામાન્ય રીતે તેને
વેરામુક્ત ડિસ્કાઉન્ટ ગણી લેવામાં આવે છે. છતાં કેશબેકની રકમ સીધી બેન્કમા જમા થાય
અને રકમ મોટી હોય તો તેના પર ટેક્સની જવાબદારી આવી શકે છે. બીજી કોઈ વ્યક્તિ માટે
કરેલા ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ મળે તો તેના પર પણ ટેક્સ લાગી શકે છે. કોઈના વતી
ભાડું ચૂકવ્યું હોવાનો માત્ર દેખાવ જ કરવા માટે ક્રેડિટકાર્ડથી પેમેન્ટ કરવામાં
આવ્યું હોય તો તેવા સંજોગોમાં તેના થકી થયેલી આવક પર ટેક્સ લાગી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
GUJARAT

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

March 29, 2026
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…
GUJARAT

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

March 29, 2026
ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…
GUJARAT

ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

March 29, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N…

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N...

મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…

મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા...

CM સિદ્ધારમૈયા અને શિવકુમારને લઈને નવી અપડેટ, દિલ્હી પ્રવાસ રદ, કાલે બંને સાથે નાસ્તો કરશે | karnata…

CM સિદ્ધારમૈયા અને શિવકુમારને લઈને નવી અપડેટ, દિલ્હી પ્રવાસ રદ, કાલે બંને સાથે નાસ્તો કરશે | karnata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

6 months ago
20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

12 months ago
VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

3 months ago
ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh…

ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News