gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો ! દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ અલ-ફલાહ યુનિ.ના વધુ એક કારસ્તાનનો પર્દા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Al Falah University Land Scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક જમીન સોદામાં મોટો નાણાકીય ગોટાળો સામે આવ્યો છે. EDએ પર્દાફાશ કર્યો છે કે, મદનપુર ખાદર વિસ્તારની ખસરા નંબર 792 વાળી જમીનને નકલી દસ્તાવેજોના આધારે વેચાઈ હતી અને આખરે આ જમીન અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવદ અહેમદ સિદ્દીકી સાથે જોડાયેલા ‘તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન’ના નામે થઈ ગઈ હતી.

મૃત લોકોના નામે જનરલ પાવર ઑફ એટર્ની

ઈડીની તપાસ મુજબ, આ જમીન વેચવા માટે ઉપયોગમાં લેવાયેલ જનરલ પાવર ઓફ એટર્ની (GPA) સંપૂર્ણપણે નકલી હતી. તપાસમાં બહાર આવ્યું કે GPA પર જે વ્યક્તિઓની સહીઓ કે અંગૂઠાના નિશાન દર્શાવાયા છે, તેમાંથી ઘણા લોકો 1972થી 1998ની વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા. આ વ્યક્તિઓમાં નથુ (1972માં મૃત્યુ), હરબંસ સિંહ (1991માં મૃત્યુ), હરકેશ (1993માં મૃત્યુ), શિવ દયાલ (1998માં મૃત્યુ) અને જય રામ (1998માં મૃત્યુ)નો સમાવેશ થાય છે. આ લોકોના મૃત્યુ થઈ ગયા હોવા છતાં, GPA પર સાતમી જાન્યુઆરી-2004ની તારીખ લખવામાં આવી છે અને તેમાં દર્શાવાયું કે, આ દસ્તાવેજ મૃતક વ્યક્તિઓએ પોતે તૈયાર કર્યો હતો.

વિનોદ કુમારના નામે બનાવ્યો નકલી GPA

તમામ મૃતક વ્યક્તિઓને જનરલ પાવર ઓફ એટર્નીમાં જીવતા દર્શાવાયા હોવાનો અને તેમણે 2004માં જમીન વેચવાની મંજૂરી આપી હોવાનું દર્શાવાયું છે. આ નકલી GPA વિનોદ કુમારના નામે બનાવવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આ જ નકલી GPAના આધારે વિનોદ કુમારે જમીન આગળ વેચી દીધી હતી. જમીનના સહ-માલિકોમાં મૃત વ્યક્તિઓ પણ સામેલ હતા પણ દસ્તાવેજોમાં તેમને સહ-માલિક બતાવીને તેમનો હિસ્સો પણ વેચી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ

ફેક દસ્તાવેજમાં અંતિમ નામ તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશનનું

નકલી GPAના નવ વર્ષ પછી 27 જૂન-2013ના રોજ એક રજિસ્ટર્ડ સેલ ડીડ તૈયાર કરવામાં આવી છે. આ સેલ ડીડમાં જમીનની કિંમત 75 લાખ રૂપિયા દર્શાવાઈ હતી. ખરીદનાર તરીકે ‘તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન’નું નામ છે અને વેચનાર તરીકે વિનોદ કુમારે તમામ માલિકો વતી સહી કરી છે.

મૃત વ્યક્તિના નામે બનાવેલ GPA અમાન્ય

ઈડીના જણાવ્યા મુજબ, મૃત વ્યક્તિના નામે બનાવેલ GPA કાયદેસર રીતે અમાન્ય છે અને તેના પર આધારિત સેલ ડીડ પણ ગેરકાયદે ગણાય છે. ઈડીનું માનવું છે કે, છેતરપિંડી અને બનાવટી આધારે આ સોદો કરાયો છે. આ સમગ્ર કૌભાંડનો અંતિમ લાભાર્થી ‘તર્બિયા એજ્યુકેશન ફાઉન્ડેશન’ છે, જેના નામે જમીન કરવામાં આવી છે. ઈડી હવે આ મામલે મની લોન્ડરિંગ અને છેતરપિંડી હેઠળ નકલી દસ્તાવેજો બનાવનારાઓ, GPA તૈયાર કરાવનારા દલાલો, સેલ ડીડ કરનારા લોકો અને આ સોદાનો ફાયદો ઉઠાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…
INDIA

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

June 10, 2026
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…
INDIA

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

June 10, 2026
‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …
INDIA

‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …

June 10, 2026
Next Post
CM સિદ્ધારમૈયા અને શિવકુમારને લઈને નવી અપડેટ, દિલ્હી પ્રવાસ રદ, કાલે બંને સાથે નાસ્તો કરશે | karnata…

CM સિદ્ધારમૈયા અને શિવકુમારને લઈને નવી અપડેટ, દિલ્હી પ્રવાસ રદ, કાલે બંને સાથે નાસ્તો કરશે | karnata...

લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…

લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed...

કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા | Rs 94 ngerou ra angei seni ewe nengin

કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા | Rs 94 ngerou ra angei seni ewe nengin

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ | two so…

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ | two so…

1 year ago
કાશ્મીરમાં AAP સાંસદ સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરાતા વિવાદ, ફારુક અબ્દુલાહને મળવા ન દીધા | Controversy…

કાશ્મીરમાં AAP સાંસદ સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરાતા વિવાદ, ફારુક અબ્દુલાહને મળવા ન દીધા | Controversy…

9 months ago
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

1 month ago
એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | Once you t…

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | Once you t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News