gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Third Party Credit Card Payments
(AI IMAGE)

Third Party Credit Card Payments: રીવોર્ડ પોઈન્ટ મેળવવા માટે અન્યના ખર્ચના પેમન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી રહી છે. તેમની આવક કરતાં ખર્ચ વધી જતાં હોવાના કેસમાં તેમણે આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે ક્રેડિટ કાર્ડના વહેવારો આવકવેરાના રિટર્નમાં દર્શાવ્યા જ ન હોવાથી જાહેર ન કરેલી આવક ગણી લઈને તેમને નોટિસો આપવામાં આવી રહી છે. ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રિવોર્ડ પોઈન્ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને આ પ્રકારની નોટિસો મળી રહી છે.

IT વિભાગની મજબૂત મોનિટરિંગ સિસ્ટમ

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરદાતાઓ કોઈ હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરી શકે તે માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે. એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં નાણાંકીય વહેવારોની વિગતો પકડી પાડવાની સિસ્ટમ ખૂબ મજબૂત થઈ છે. આવકવેરા વિભાગ પેમેન્ટની આ પેટર્ન ઝડપથી ઓળખી શકે છે.

કલમ 270-એ હેઠળ 50% દંડ

આવકવેરા અધિકારીઓ આ ખર્ચને જાહેર ન કરેલા ખર્ચ તરીકે ઓળખાવીને તેને પર ટેક્સ ડિમાન્ડ કાઢે છે. આવકવેરા ધારાની કલમ 270-એની જોગવાઈ હેઠળ જાહેર ન કરેલી આવક માટે 50 ટકાનો દંડ પણ કરવામાં આવે છે. આવકવેરા ખાતું તેને ગંભીર ગુનો ગણી લઈને તેના પર 200 ટકા સુધીનો દંડ પણ કરે છે. ક્રેડિટ કાર્ડથી બીજા માટે કરેલા પેમેન્ટ થકી કમાયેલા રીવોર્ડ પોઈન્ટના નાણાં પણ આવકવેરા ખાતું જપ્ત કરી લે છે.

કલમ 69/69છ હેઠળ કાર્યવાહી

રિવોર્ડ પોઈન્ટ કમાવા માટે લોકો ક્રેડિટ કાર્ડથી બીજા માટે પેમેન્ટ કરવા તરફ વળ્યા છે. નકલી ભાડું એટલે કે માત્ર હાઉસ રેન્ટ એલાવન્સ ક્લેઈમ કરવા માટે મિત્રો કે સગાને ભાડું ચૂકવવા માટે કાર્ડનો ઉપયોગ કરનારાઓ ફસાય છે. આ પ્રકારના કેસમાં આવકવેરા વિભાગ કલમ 69ભ (જાહેર ન કરેલો ખર્ચ) અથવા કલમ  69/69છ-જાહેર ન કરેલી આવકની જોગવાઈ કરદાતા સામે લાગુ કરે છે.

રીવોર્ડ્સ પર ટેક્સની કાયદાકીય જોગવાઈ

અન્યો માટે પેમેન્ટ કરનારની વાસ્તવિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો તેને જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. આકારણી કરતી વખતે આ ખર્ચને જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. તેના પર ટેક્સ ડિમાન્ડ ઊભી કરી દેવામાં આવે છે. આવકવેરા અધિકારીને લાગે કે ખર્ચ ખોટો બતાવવામાં આવ્યો છે તો આવકવેરામાંથી હાઉસ રેન્ટ એલાવન્સનો ખર્ચ બાદ મળતો અટકી જાય છે અને તેના પર ટેક્સનો બોજો વધી જાય છે. કંપનીના ડિરેક્ટર કે કન્સલ્ટન્ટ કંપનીનાં ખર્ચ વ્યક્તિગત કાર્ડથી ચૂકવે છે અને રિમ્બર્સમેન્ટ લે છે. તેમાં રિવોર્ડ કેશબેક મોટી રકમનું આવે તો તેવા સંજોગોમાં આવકવેરા ધારાની કલમ 28(પ) હેઠળ તે આવકને બિઝનેસ ઇન્કમ તરીકે ગણાવી શકાય છે.

વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો

ક્રેડિટ કાર્ડનો વપરાશ કરનાર ઇન્કમટેક્સ રિટર્નમાં તેની વાર્ષિક આવક રૂ. 5થી 6 લાખ બતાવતો હોય અને તેણે ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ રૂ. 10થી 15 લાખનો થઈ જાય તો કરદાતાને કલમ 142(1) અને કલમ 148-એ હેઠળ નોટિસ પાઠવી દેવામાં આવે છે. રીવોર્ડ પોઈન્ટ કે કેશબેક પર ટેક્સ લગાડવાની સીધી કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. સામાન્ય રીતે તેને વેરામુક્ત ડિસ્કાઉન્ટ ગણી લેવામાં આવે છે. છતાં કેશબેકની રકમ સીધી બેન્કમાં જમા થાય અને રકમ મોટી હોય તો તેના પર ટેક્સની જવાબદારી આવી શકે છે. બીજી કોઈ વ્યક્તિ માટે કરેલા ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ મળે તો તેના પર પણ ટેક્સ લાગી શકે છે. કોઈના વતી ભાડું ચૂકવ્યું હોવાનો માત્ર દેખાવ જ કરવા માટે ક્રેડિટકાર્ડથી પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગોમાં તેના થકી થયેલી આવક પર ટેક્સ લાગી શકે છે.

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો | marr…

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું - લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો | marr...

હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર | 350 of indigo …

હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર | 350 of indigo ...

‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | ‘Our alliance…

'અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..' ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | 'Our alliance...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા તેવું પ્રાચીન શિવ મંદિર એટલે ફુલપાડાનુ…

સુરત: શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા તેવું પ્રાચીન શિવ મંદિર એટલે ફુલપાડાનુ…

8 months ago
કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા | 3 people seriously injured in car dumper…

કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા | 3 people seriously injured in car dumper…

2 months ago
PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

8 months ago
કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…

કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News