gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…
4
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં સાયબર ગઠિયાઓનો વધી રહેલો તરખાટ

મની લોન્ડરિંગ કેસમાં ખાતામાં રૃપિયા ટ્રાન્સફર થયા હોવાનું કહી મુંબઈ પોલીસની ઓળખ આપીને ધમકાવ્યા

ગાંધીનગર :  હાલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ
રહ્યો છે ત્યારે કલોલમાં રહેતા નિવૃત શિક્ષિકાને પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ
કરીને સાયબર ગઠિયાઓ દ્વારા મુંબઈ પોલીસની ઓળખ આપી ખાતામાંથી ૪૭ લાખ રૃપિયા
ટ્રાન્સફર કરાવી દીધા હોવાનું બહાર આવ્યું છે. જે અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર
ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે અને પોલીસ
તેમને પકડવા દોડી રહી છે તેમ છતાં આ સાયબર ગઠિયાઓ ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવવામાં
સફળ થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રહેતા અને નિવૃત્ત શિક્ષિકા
એવા વૃદ્ધાને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવીને રૃપિયા પડાવી લીધા છે. જે સમગ્ર ઘટના સંદર્ભે
મળતી વિગતો પ્રમાણે વૃદ્ધાના પતિનું અવસાન થયું છે તેઓ ઘરે એકલા જ રહે છે. ગત ૩ ડિસેમ્બરના
રોજ તેઓ ઘરે હતા તે દરમિયાન તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યો કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી
વ્યક્તિએ ટેલિકોમ વિભાગમાંથી આશિષકુમાર બોલતા હોવાનું જણાવ્યું હતું અને તમારા આધાર
કાર્ડનો ઉપયોગ કરી મુંબઈમાં સીમકાર્ડ ખરીદવામાં આવ્યું છે. જેનાથી લોકો સાથે ફ્રોડ
થતું હોવાથી તમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું પી.સી.સી સટફિકેટ લેવું પડશે તેવી ધમકી
આપી હતી. ત્યારબાદ કોલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીઓને ટ્રાન્સફર કરાવ્યો હતો
અને તેમણે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના ૩૫૮ કરોડના મની લોન્ડરિંગ કેસમાં તમે શંકાસ્પદ
છો. તમારા ખાતામાં રૃપિયા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના વોટ્સએપ ઉપર
બનાવટી એરેસ્ટ ઓર્ડર અને એફઆઇઆરની સાથે સુપ્રીમ કોર્ટનો સ્ટેમ્પ મારેલો લેટર મોકલ્યો
હતો. વૃદ્ધાને વિડીયોકોલ ઉપર સતત નજર કેદ રાખીને અને ધમકીઓ આપી તેમના ખાતામાંથી ૪૭
લાખ રૃપિયા આરટીજીએસ કરાવ્યા હતા.

વધુ દોઢ કરોડ પડાવવા જતા ભાંડો ફૂટી ગયો

૪૭ લાખ પડાવ્યા બાદ પણ સંતોષ ન થતા નકલી સીબીઆઈ ડાયરેક્ટર
કરણ શર્માએ વૃધ્ધાને તેમની તમામ ફિક્સ ડિપોઝિટ તોડાવીને વધુ ૧ કરોડ ૫૦ લાખ રૃપિયા
જમા કરાવવા દબાણ કર્યું હતું. જેથી વૃધ્ધા બેંકમાં આરટીજીએસ કરવા ગયા ત્યારે બેંક
મેનેજરે શંકા જતા પૂછપરછ કરી હતી. મેનેજરે સતર્કતા દાખવી વૃધ્ધાને સમજાવ્યું કે
દેશમાં આવા ફ્રોડ ચાલી રહ્યા છે
,
જેથી તેઓ બચી ગયા હતા અને વધુ રકમ ગુમાવતા અટક્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by…

આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by...

ધ્રાંગધ્રા પંથકમાં અનેક જગ્યાએ માઇનોર કેનાલનું કામ અધુરૂ | Minor canal work incomplete in many place…

ધ્રાંગધ્રા પંથકમાં અનેક જગ્યાએ માઇનોર કેનાલનું કામ અધુરૂ | Minor canal work incomplete in many place...

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

11 months ago
સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

10 months ago
રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after…

રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after…

8 months ago
અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા …

અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News