gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાકિસ્તાનને વળતો જવાબ આપવાનો પૂરેપૂરો હક્ક છે : પાક. વડાપ્રધાન શહનવાઝ શરીફની શેખી

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનનાં કબજા નીચેના કાશ્મીર (પીઓકે) અને ખુદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ રહેલા ત્રાસવાદી મથકોનો એર સ્ટ્રાઈક દ્વારા નાશ કર્યો પછી પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ પબ્લિક રીલેશન્સ (આઈએસપીઆર) ના ડીરેકટર જનરલ લેફટે. જન. અહમદ શરીફ ચૌધરીએ કહ્યું : થોડા સમય પૂર્વે જ ભારતે, ભાવલપુરનાં અહમદ- ઇસ્ટ- એરિયા, કોટવી અને મુઝફરાબાદ તેમ ત્રણ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી. આ સાથે આપણા વાયુદળના જેટ વિમાનો આકાશ સ્થિત થઈ ગયા છે. તે કાયરતાભર્યો અને શરમજનક હુમલો ભારતની આકાશ સીમા પરથી કરવામાં આવ્યો હતો, તે અંગે હું સ્પષ્ટ રીતે કહું છું કે, આવા હત્યારા હુમલાનો પાકિસ્તાન તેણે નિશ્ચિત કરેલા સમયે અને સ્થળોએ વળતો ફટકો મારશે જ. આવો નૃશંસ હુમલો જવાબ વગરનો નહીં રહે.

પહલગાંવ હત્યાકાંડ પછી ભારતીય ભૂમિ હવે પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીર તેમજ પાકિસ્તાનના ભાવલપુરમાં રહેલા કેટલાએ સ્થળોએ મિસાઈલ હુમલા કર્યા હતા. જયારે ભારતીય યુદ્ધ વિમાનોએ પણ પાકિસ્તાનની આકાશી સીમા ઓળંગી હુમલા કર્યા હતા. તેથી ત્યાં રહેલી ૯ ત્રાસવાદી છાવણીઓ નાશ પામી હતી.

બીજી તરફ નક્કર વાસ્તવિકતા તે છે કે, ભારતના આ હુલાથી પાકિસ્તાનના જનસામાન્યમાં પણ ચિંતા અને ભયનું મોજું ફેલાઈ ગયું છે. પાકિસ્તાને લાહોર, રાવલપિંડી અને ઇસ્લામાબાદ એરપોર્ટ બંધ કર્યા છે.

ભારતની આક્રમક કાર્યવાહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ‘ઓપરેશન-સિંદૂર’ તેવું નામ આપ્યું છે. આ કાર્યવાહી નીચે મંગળ-બુધવારની રાત્રીએ ૧.૪૪ વાગે ભારતે ઓપરેશન-સિંદૂર હાથ ધરી આ હુમલા કર્યા હતા. સાથે ભારતના અન્ય સશસ્ત્ર દળો પણ તે આક્રમણમાં જોડાયા હતાં અને ૯ આતંકવાદી છાવણીઓ ખતમ કરી નાખી હતી. તે હુમલા નિશ્ચિત નિશાન સાધી પૂરી ગણતરીપૂર્વક કરવામાં આવ્યા હતા.

આથી ધૂંધવાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે તે હુમલાને યુદ્ધ-કૃત્ય સમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, પાકિસ્તાન તેનો કટ્ટર  જવાબ આપશે તે માટે તેને પૂરો હક્ક છે. વાસ્તવમાં ભારતે જ યુદ્ધની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

દરમિયાન ભારતે તેણે કરેલા આ હુમલા અંગે અમેરિકા અને રશિયા ઉપરાંત તદ્દન નિકવર્ટી દેશોનો સંપર્ક સાધી સાચી હકીકત અને તેનું કારણ દર્શાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું | Storm Shadow Missile: A storm of dise…

સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું | Storm Shadow Missile: A storm of dise...

કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander…

કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander...

ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં | Operation…

ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં | Operation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જૂતા કાંડ’ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કર…

‘જૂતા કાંડ’ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કર…

5 months ago
એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો | 400 girls of vadodara sh…

એરફોર્સમાં ભરતી માટે યુવતીઓ ઉમટી : 400 યુવતીઓએ ભરતી માટે ઉત્સાહ દર્શાવ્યો | 400 girls of vadodara sh…

8 months ago
8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

1 year ago
નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર | Nit…

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર | Nit…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News