gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદરમાં મકાનમાંથી સામાન ઉતારતી વખતે વિચિત્ર અકસ્માતમાં બે શ્રમિકોના મોત | Two workers die in a fr…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
પોરબંદરમાં મકાનમાંથી સામાન ઉતારતી વખતે વિચિત્ર અકસ્માતમાં બે શ્રમિકોના મોત | Two workers die in a fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાડી પ્લોટ વિસ્તારમાં બનેલા બનાવથી અરેરાટી

પોરબંદર : પોરબંદરમાં મકાનનો માલ સામાન ઉતારી રહેલા  બે શ્રમિક યુવાનોના વિચિત્ર અકસ્માતમાં મોત નિપજ્યા હતા. મકાનના ઉપરના માળેથી કબાટ ઉતારતા હતા ત્યારે કાચની બાલ્કની તૂટતા પગમાં દોરડા ફસાઈ જતા બન્ને યુવાનો ઉપરથી નીચે પટકાયા હતા. એકનું પોરબંદર અને બીજાનું રાજકોટ ખાતે સારવારમાં મોત થતાં અરેરાટી વ્યાપી છે. 

ત્રીજા માળેથી કબાટ ઉતારતી વખતે રવેશનો કાચ તૂટી જતા કબાટ નીચે પડતાં તેને બાંધેલા દોરડાં પગમાં વીંટળાઇ જતાં બન્ને યુવાનો પણ નીચે પટકાતા મોત

બનાવની વિગત એવી છે કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા લખમણ મુંજા કોડીયાતર (ઉં.વ. ૩૦) અને ગલા નાથા કોડીયાતર (ઉં.વ. ૩૫) વગેરે મકાનનો માલ સામાન ફેરવવાની મજૂરીનું કામ કરતા હતા. આજે રવિવારે વાડી પ્લોટ વિસ્તારમાં ગુરુકૃપા નામના એક મકાનમાં ત્રીજા માળેથી સામાન ઉતારવાની મજૂરી કરી રહ્યા હતા. આ બંને યુવાનોની સાથે અન્ય યુવાન પણ હાજર હતો. અને ત્રીજા માળેથી કબાટ ઉતારતા હતા અને દોરડાં બાંધીને તેને નીચે લેતા હતા. એ દરમિયાન રવેશનો કાચ તૂટતા કબાટ નીચે પડયો હતો અને એ દરમિયાન દોરડાં આ બંને યુવાનોના પગમાં વીંટાળાઈ જતા તેઓ પણ ઉપરથી નીચે પટકાયા હતા. અને બંનેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

સારવાર દરમિયાન લખમણ કોડીયાતરનું પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે અન્ય યુવાન ગલા નાથા કોડીયાતરને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મોત નિપજ્યું છે. આ બનાવે રબારી સમાજમાં ભારે શોક ફેલાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
GUJARAT

February 10, 2026
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

Next Post
અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe...

જામનગરમાં પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવાન ગિરફતાર

કન્યા પક્ષ વાળાએ જાનૈયાઓને બંદી બનાવતા પોલીસ બોલવવી પડી | The bride’s party had to call the police a…

કન્યા પક્ષ વાળાએ જાનૈયાઓને બંદી બનાવતા પોલીસ બોલવવી પડી | The bride's party had to call the police a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

3 months ago
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત | /jamm…

6 months ago
કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…

5 months ago
પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી… ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News