gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in Business
0 0
0
લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતમાં અનેક દિવસોના અંતરાળ બાદ હવે ફરી લગ્ન સીઝન શરૂ થવા જઈ રહી છે. કાર્તિક માસની દેવઉઠી એકાદશી અને નવા કેલેન્ડર મહિનાની શરૂઆતથી જ નવા હિન્દુ વર્ષની લગ્નસીઝનની શરૂઆત થઈ રહી છે.

આ અંદાજિત કુલ રકમ અગાઉની તુલનાત્મક સીઝન કરતાં ૧૦ ટકા વધુ

નવરાત્રીમાં જીએસટીમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળી પણ ભારતીય વેપારીવર્ગ માટે સારી રહી હોવાના આંકડા બહાર આવી રહ્યાં છે. 

જોકે આ તેજીનો માહોલ આગામી લગ્નસરાની સીઝનમાં પણ ચાલુ રહેવાનો અંદાજ વેપારી એસોશિયેશને મુક્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના અહેવાલ મુજબ ભારતીય લગ્નસરાની મોસમમાં રૂ. ૬.૫ લાખ કરોડનો ધંધો થવાનો અંદાજ છે.

આ અંદાજિત કુલ રકમ અગાઉની તુલનાત્મક સીઝન કરતાં ૧૦ ટકા વધુ છે, જેમાં ૪૮ લાખ લગ્નો અને રૂ. ૫.૯૦ લાખ કરોડનો લગ્નો પાછળ ખર્ચ થયો હતો.

 ઉદ્યોગ સંગઠને અહેવાલ આપ્યો છે કે આ વર્ષે ૨૦૨૫ની આ છેલ્લી સીઝનના ૪૫ દિવસમાં સમગ્ર ભારતમાં ૪૬ લાખ લગ્નોનો અંદાજ છે. એકમાત્ર દિલ્હીમાં જ આ સીઝન દરમિયાન ૪.૮ લાખ લગ્નો થવાની સંભાવના છે અને તેમાં રૂ. ૧.૮ લાખ કરોડનો ધંધો થવાની ધારણા છે. 

સીએઆઈટીએ આ અભ્યાસ ૧૫ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ૭૫ મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. 

૨૦૨૩માં ૩૮ લાખ લગ્નો થયા હતા અને રૂ. ૪.૭૪ લાખ કરોડનો બિઝનેસ થયો હતો. જ્યારે, ૨૦૨૨માં ૩૨ લાખ લગ્નો થયા હતા જેમાં કુલ રૂ. ૩.૭૫ લાખ કરોડનો ખર્ચ થયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:…
Business

May 23, 2026
બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

May 22, 2026
Next Post
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap…

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap...

ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ-મગફળીનો 60 ટકા પાક બળી ગયો | 60 percent of cotton and groundnut cr…

ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ-મગફળીનો 60 ટકા પાક બળી ગયો | 60 percent of cotton and groundnut cr...

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો:  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ: 3 દિવસમાં 3 અંગદાન, 11 લોકોને મળ્યું નવજીવન | 3 Organ Donations i…

1 month ago
વડોદરાની એમ.એસ યુનિમાં.ગર્લ્સ હોસ્ટેલની મેસ જલદી ચાલુ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો | Pro…

10 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર | 3 Mao…

1 year ago
ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News