gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઝાંસી, પ્રયાગરાજ સહિતના સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે 

– ટ્રેનની ટિકિટ બૂકિંગનો આજથી પ્રારંભ 

ભાવનગર : મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન  ચલાવવાનો નિર્ણય લીધો છે.

ભાવનગરના ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૦-૪ને ગુરુવારે અને તા. ૧૭-૪ને ગુરુવારે પોરબંદર સ્ટેશનથી સવારે ૦૮.૫૦ કલાકે ઉપડશે અને શનિવારે સવારે ૬.૪૫ કલાકે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૨૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૨-૪ને શનિવારે અને તા. ૧૯-૪ને શનિવારે આસનસોલ સ્ટેશનથી ૧૭.૪૫ કલાકે ઉપડશે અને સોમવારે ૧૩.૪૫ કલાકે પોરબંદર પહોંચશે. 

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન માર્ગમાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ જં., અમદાવાદ, આણંદ જં., છાયાપુરી, ગોધરા જં., રતલામ, નાગદા જં., ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના જં., લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ જં., મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય જં., સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ જં. સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.  ટ્રેન નં. ૦૯૨૦૫ માટે ટિકિટ બુકિંગ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર તા. ૯-૪ને બુધવારથી પ્રારંભ થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
GUJARAT

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

March 22, 2026
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…
GUJARAT

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

March 22, 2026
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…
GUJARAT

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

March 22, 2026
Next Post
સુપ્રીમમાં વક્ફ સુધારા કાયદા પર 15મીએ સુનાવણીની વકી, કેન્દ્રની કેવિયેટ દાખલ | Supreme Court to hear …

સુપ્રીમમાં વક્ફ સુધારા કાયદા પર 15મીએ સુનાવણીની વકી, કેન્દ્રની કેવિયેટ દાખલ | Supreme Court to hear ...

આણંદ શહેરમાંથી વર્ષે 32,850 ટન કચરો લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં ઠલવાશે | 32850 tons of waste from Anand …

આણંદ શહેરમાંથી વર્ષે 32,850 ટન કચરો લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં ઠલવાશે | 32850 tons of waste from Anand ...

ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc…

ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

6 months ago
શહેરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત્ સેક્ટર-૨ અને ૧૩માં રહીશો પરેશાન | The problem of stagnant water i…

શહેરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત્ સેક્ટર-૨ અને ૧૩માં રહીશો પરેશાન | The problem of stagnant water i…

7 months ago
પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with a car full of foreig…

પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with a car full of foreig…

4 months ago
કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા | 288 cans of beer seized from a car near Kamla Cho…

કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા | 288 cans of beer seized from a car near Kamla Cho…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News