gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

​

Ahmedabad News : અમદાવાદ શહેરમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ઉચ્ચ શિક્ષિત પરિણીતા તેના પતિની વિકૃત માંગણીઓ અને માનસિક ટોર્ચરથી કંટાળીને જીવન ટૂંકાવવા રિવરફ્રન્ટ પહોંચી હતી. જો કે, 181 અભયમ હેલ્પલાઈનની સમયસૂચકતા અને કાઉન્સિલિંગ થકી અભયમની ટીમે મહિલાને ઉગારી હતી.

​લવ મેરેજના 10 વર્ષ બાદ સામે આવી પતિની વિકૃતિ

​પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત મહિલા ઉચ્ચ અભ્યાસ કરેલી છે અને 10 વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ સુધી સંતાન સુખ ન મળતા દંપતીએ મેડિકલ તપાસ કરાવી હતી, જેમાં પતિ પિતા બનવા માટે સક્ષમ ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરની ગાઈડલાઈન મુજબ બેબી પ્લાનિંગ કરી હાલ તેમને પાંચ વર્ષનો દીકરો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી પતિની માનસિકતામાં વિકૃતિ આવતા તેણે પત્ની પાસે અઘટીત માંગણીઓ કરવાનું શરૂ કર્યું હતુ.

​મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ અને વીડિયો જોવાની ઈચ્છા

​મહિલાના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ્યારે તેઓ બહાર ફરવા ગયા હતા, ત્યારે પતિએ તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કર્યું હતું. પતિની વિકૃતિ એટલી હદ વટાવી ગઈ હતી કે તે પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતા જોઈને ખુશી અનુભવવા માંગતો હતો. આ દરમિયાન મહિલાએ મજબૂરીમાં ત્રણ વખત સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં ઘરે આવ્યા બાદ પણ પતિ એવી ઈચ્છા રાખતો કે પત્ની તેની સામે એવું વર્ણન કરે કે ટ્રાવેલિંગ દરમિયાન કોઈએ તેની સાથે છેડછાડ કરી શારીરિક સંબંધ બાંધ્યો હોય. પતિ અવારનવાર કુત્રિમ સાધનોનો ઉપયોગ કરી પત્નીને હેરાન કરતો હતો.

આ પણ વાંચો: લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો… અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી

​જીમ ટીચર સાથેના પ્રેમ સંબંધે વધારી મુશ્કેલી

​પતિના ત્રાસથી કંટાળી મહિલા જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા ગઈ, ત્યારે તેના જીમ ટીચરનો ફોન આવ્યો હતો. જીમ ટીચરે તેને ઈમોશનલ સપોર્ટ આપી પરત બોલાવી હતી. જીમ ટીચરના પણ છૂટાછેડા થયા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, બાદમાં આ મિત્ર (જીમ ટીચર) પણ મહિલાને મેન્ટલી ટોર્ચર કરવા લાગ્યો હતો અને જૂની ઘટનાઓ યાદ અપાવી હેરાન કરતો હતો. મહિલાને સમજાયું કે તે એક મુસીબતમાંથી નીકળી બીજી મુસીબતમાં ફસાઈ ગઈ છે.

​અભયમની મદદ અને કાયદાકીય કાર્યવાહી

​જ્યારે મહિલાએ આ મિત્રથી છૂટકારો મેળવવા 181 અભયમની મદદ લીધી, ત્યારે તે મિત્રએ બંનેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધા હતા. અભયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાયદાકીય પગલાં ભરતા તે વ્યક્તિએ તમામ ફોટા ડિલીટ કરી દીધા હતા અને ભવિષ્યમાં હેરાન ન કરવાની લેખિત બાહેધરી આપી હતી.

આ પણ વાંચો: માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક્ત કરાવી

​પતિનું સાયકિયાટ્રિક કાઉન્સિલિંગ જરૂરી

​અભયમની ટીમે સમગ્ર મામલાની ગંભીરતા જોઈ મહિલાના પતિને પણ સમજાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિષ્ણાતોના મતે પતિની આ પ્રકારની વર્તણૂક ગંભીર માનસિક બીમારીના લક્ષણો હોઈ શકે છે, તેથી તેનું સાયકિયાટ્રિક કાઉન્સિલિંગ કરાવવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી મહિલાને આગળની કાર્યવાહી માટે સલાહ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…
GUJARAT

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

June 21, 2026
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…
GUJARAT

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

June 21, 2026
અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …
GUJARAT

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

June 21, 2026
Next Post
માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક...

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U...

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહીદ દિન”: રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

શહીદ દિન”: રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

5 months ago
હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ! | Surat Voter List…

2 months ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

1 year ago
પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News