gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલાકો સુધી પાણીનો મારો ચલાવાયો, છતાં આગ બેકાબૂ : ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા છતી થઈ : સુરક્ષાના હેતુસર સળગતું વહાણ દરિયા વચ્ચે લઈ જવાયું

પોરબંદર, : પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી ઉપર સવારના સમયે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા છતાં પણ તેના ઉપર કાબુ નહીં મેળવાતા અન્ય બોટ કે વહાણને નુકસાન થાય નહી તે માટે વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું.

વહેલી સવારે મૂળ સલાયા તથા હાલ જામનગર રહેતાં આશિફભાઈના ‘હરિદર્શન’ નામના વહાણમાં આગ લાગી તેમાં અંદાજે 950 ટન ચોખા અને મોટી માત્રામાં ખાંડ સહિતનો માલસામાન હોવાનં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. આ વહાણ સોમાલીયા જાય તે પહેલાં બનેલ દુર્ઘટનામાં જોતજોતામાં આગે સમગ્ર વહાણને લપેટમાં લઈ લેતાં દૂર – દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે ચડતા હતાં.

આગને બુઝાવવા પોલીસ, ફાયરબ્રિગેડ, કોસ્ટગાર્ડ અને નેવી સહિત સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો અને કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કંટ્રોલ નહીં થતાં અંતે સુરક્ષાના હેતુસર આ વહાણને પોરબંદર ચોપાટી અને ઓલવેધર પોર્ટની વચ્ચે લઈ જવામાં આવ્યું. સળગતા જહાજને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતાં. આગ વધુ ફેલાઈ ગઈ હોવાથી તંત્રએ હથિયાર હેઠા મુકી વહાણને દરિયામાં જ મૂકી દીધું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
એચ1બી વિઝા ફીમાં વધારાથી અમેરિકા ખાતેથી રેમિટેન્સમાં ઘટાડો થશે, રૂપિયા પર દબાણ આવશે | Increase in H1…

એચ1બી વિઝા ફીમાં વધારાથી અમેરિકા ખાતેથી રેમિટેન્સમાં ઘટાડો થશે, રૂપિયા પર દબાણ આવશે | Increase in H1...

શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ | Dumpers passing through Shivranjani Soci…

શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ | Dumpers passing through Shivranjani Soci...

H-1B વિઝા ફીમાં વધારો ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન પહોંચાડશે | H 1B visa fee hike will hurt Ameri…

H-1B વિઝા ફીમાં વધારો ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન પહોંચાડશે | H 1B visa fee hike will hurt Ameri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

5 days ago
અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ…

6 months ago
તુરખા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો,બુટલેગર ફરાર | A quantity of foreign liquor was seiz…

બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત | No res…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News