gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય વિસ્તારોમાં ફરી તસ્કરોએ દેખા દીધી

માત્ર પાંચ કલાકના ગાળામાં ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીનગર :  ગાંધીનગરના પોર ગામે તસ્કરોએ ધોળા દિવસે ચોરીની મોટી ઘટનાને
અંજામ આપ્યો હોવાની ઘટના બની છે. ખેતીકામ કરતા એક પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં
હાજરી આપવા ગયા હતા
, તે
દરમિયાન માત્ર પાંચ કલાકના ટૂંકા ગાળામાં તસ્કરોએ ઘરના તાળા તોડી અંદાજે ૬.૮૫
લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની
ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે તસ્કરોએ ધોળે દિવસે બંધ મકાનોને નિશાન બનાવવાનું શરૃ
કર્યું છે. શહેર નજીક આવેલા પોર ગામમાં બંધ મકાનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પોર ગામમાં રહેતા અને ખેતી કરી
કરતાં જશુજી પૂંજાજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગઇકાલે સવારે ૧૦
વાગ્યે તેઓ પોતાના પરિવાર સાથે જસપુર ગામે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. બપોરે
અંદાજે ૩ વાગ્યાના અરસામાં જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાની
જાળીનું લોક તૂટેલું જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં જઈને તપાસ કરતા તમામ
સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. તસ્કરોએ રૃમમાં રાખેલા પેટી પલંગ અને
છેલ્લા રૃમની લોખંડની તિજોરીને નિશાન બનાવી હતી. જશુજીના પુત્રવધૂના સોનાના દાગીના
અને રોકડ સહિતની મોટી મત્તા ગાયબ હતી. તપાસ કરતા ઘરમાંથી કોઈ ૬.૮૫ લાખ રૃપિયાના
દાગીના અને રોકડ ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે તુરંત જ અડાલજ
પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચી ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર
થઈ ગયેલા તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…
GUJARAT

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

March 9, 2026
ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…
GUJARAT

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

March 9, 2026
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
GUJARAT

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

March 9, 2026
Next Post
બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur…

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur...

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya...

અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | …

અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

2 months ago
અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…

અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…

4 months ago
મોરબી શહેરમાં કલંકિત ઘટના: સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, બે નરાધમો દિવાલ ક…

મોરબી શહેરમાં કલંકિત ઘટના: સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ, બે નરાધમો દિવાલ ક…

2 months ago
પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga…

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News