gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલારપુરના બ્રેઈન ડેડ ‘ચેતન’એ ૪ જિંદગીને નવી ‘ચેતના’ આપી | Brain dead Chetan from Polarpur gave new …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
પોલારપુરના બ્રેઈન ડેડ ‘ચેતન’એ ૪ જિંદગીને નવી ‘ચેતના’ આપી | Brain dead Chetan from Polarpur gave new …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃત્યુ બાદ પણ 23 વર્ષનો યુવાન બીજાના શરીરમાં જીવતો રહેશે 

– ભાવનગરથી ફેફસાનું પ્રથમ દાન, ગ્રીનકોરીડોરથી અંગોને અમદાવાદ અને મુંબઈ પહોંચાડાયા

ભાવનગર : બરવાળા તાલુકાના પોલારપુર ગામના બ્રેઈન ડેડ યુવાને મર્યા બાદ પણ માનવતાને જીવંત રાખી છે. બ્રેઈન ડેડ ‘ચેતન’ના અંગદાને ચાર જિંદગીને નવી ‘ચેતના’ આપી છે.

પોલારપુરના ૨૩ વર્ષીય ચેતનભાઈ દીલુભાઈ જાદવને ન્યુરોસર્જન રાજેન્દ્ર કાબરિયાએ ગઈકાલે તા.૧૩-૯-૨૦૨૫ના રોજ બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ દર્દીના મોટાભાઈ કિરીટભાઈ અને પિતા દિલુભાઈને તબીબ ડો.રાજેન્દ્ર કાબરિયા, દર્દીના પાડોશી જેસીંગભાઈ ચાવડાએ અંગદાન વિશે સંપૂર્ણ માહિતી-સમજણ આપતા તેઓએ સામાજિક ઉમદા કાર્ય માટે સંમતિ આપી હતી. પરિવારની સંમતિ મળ્યાના તુરંત બાદ મેડિકલ કોલેજના ડીન ડો.ચિન્મય શાહ, સર ટી.હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડો.અશોકવાળાના માર્ગદર્શન હેઠળ અમદાવાદા એસઓટીટીઓને જાણ કરવામાં આવતા આજે રવિવારે સવારે ૬ કલાકે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને કીડની હોસ્પિટલ દ્વારા લીવર અને બન્ને કીડની તેમજ મુંબઈની એન.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે બન્ને ફેફસાનું દાન સ્વીકાર્યું હતું.

યુવાનના અંગદાનથી ચાર શરીરને નવી જિંદગી મળી છે. ભાવનગરનું ૮૨મું અંગદાન અને ફેફસાનું આ પ્રથમ દાન હતું. જિલ્લા પોલીસ વડાના સહયોગથી દર્દીના બન્ને ફેફસાને સર ટી.હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોરની મદદથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા મુંબઈ અને બન્ને કીડની, લીવરને ગ્રીન કોરીડોરથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં મગજમાં ગંભીર પ્રકારનું હેમરેજ થયું હતું

પોલારપુરના યુવાન ચેતનભાઈ જાદવને ગત તા.૧૨-૯ના રોજ વલ્લભીપુર પાસે બાઈક અને ટ્રક સાથે થયેલા અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં સિટી સ્કેન કરવામાં આવતા મગજમાં ગંભીર પ્રકારનું હેમરેજ હોવાનું બહાર આવતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઘનિષ્ઠ સારવાર બાદ પણ તબિયતમાં કોઈ જ પ્રકારનો સુધારો ન થતા ગઈકાલે શનિવારે તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident…
GUJARAT

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident…

May 27, 2026
ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…
GUJARAT

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…

May 27, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…

May 27, 2026
Next Post
કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa...

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R…

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R...

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લચ્છા પરાઠા, દાળ તડકાથી લઈને બદામનો હલવો… પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓની જયાફત માણી | …

લચ્છા પરાઠા, દાળ તડકાથી લઈને બદામનો હલવો… પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક વાનગીઓની જયાફત માણી | …

6 months ago
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

2 months ago
કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

1 year ago
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News