gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પોલીટેકનિક કોલેજ પાસે આજે મોડી સાંજે એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં એસટી બસને નુકસાન થયું હતું.જ્યારે  બે જણાને ઇજા થઇ હતી.બનાવને પગલે એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો.

પંડયા બ્રિજથી નીચે ઉતરતી વખતે પોલીટેકનિક કોલેજના ગેટ પાસે લાંબા સમયથી સુકાઇ ગયેલું તોતીંગ વૃક્ષ આજે સાંજે કડાકા સાથે તૂટી પડતાં ત્યાંથી હાલોલ તરફ જઇ રહેલી અમદાવાદ-તાડીયા એસટી બસ પર પડયું હતું.

પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ 2 - imageજેને કારણે  બસનું પતરું ફાટી ગયું હતું અને આગળનો કાચ પણ તૂટી ગયો હતો.આ ઉપરાંત બસની બારીઓને પણ નુકસાન થયું હતું.સારાનશીબે અંદર બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નહતી.પરંતુ પાછળ આવતા સ્કૂટર ચાલક યુવક સહિત બે જણા દબાઇ જતાં કોલેજના વિદ્યાર્થીઓએ તેમને બચાવી સારવાર માટે મોકલ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે આખો રસ્તો બ્લોક હતો અને ટ્રાફિક પણ જામ હતો. જેથી વૃક્ષ ખસેડી ટ્રાફિક ચાલુ કરાવવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

Next Post
શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji’s Visarj…

શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji's Visarj...

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ...

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…

10 months ago
નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio…

3 months ago
જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid…

4 months ago
અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News