gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના ગુનામાં માફિયા ગેંગ ગુ્રપના એડમિનની ધરપકડ પછી સિટિ પોલીસે એડમિનનની સાવકી માતાની પણ ધરપકડ કરી છે. પોલીસ આજે ત્રણ આરોપીઓને લઇને ઘટના સ્થળે  રિકન્સટ્રક્શન કરવા ગઇ હતી. આરોપીઓને હાથે દોરડા બાંધી વિસ્તારમાં લઇ ગઇ હતી. જેના પગલે લોકોના ટોળા જામ્યા હતા.

એક સપ્તાહ  પહેલા પાણીગેટ માંડવી  રોડ પરથી મોડીરાતે અઢી વાગ્યે પસાર થતી ગણેશજીની શોભાયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ગુનામાં પોલીસે અત્યારસુધી સગીર સહિત ૧૦ ને ઝડપી પાડયા છે. પોલીસે ૧૭ વર્ષના કિશોર, સૂફિયાન, શાહનવાઝ, જુનેદ મલેક, જાવીદ મલેક, સલીમ મનસુરી, જુનેદ સિન્ધી, અનસ કુરેશી  અને સમીર શેખ અને ત્યારબાદ ગઇકાલે રાતે જુનેદ સિન્ધીની માતા સાદીકાબેનની પણ ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં ધરપકડનો આંકડો ૧૦ પર પહોંચી ગયો છે.  હજી આ  કેસમાં જુનેદ સિન્ધીના પિતા સલીમમીંયાને  પકડવાના બાકી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધી અને તેના બે સાથીદારોને પોલીસ હાથે દોરડા બાંધી વિસ્તારમાં તપાસ માટે લઇ ગઇ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણેય આરોપીઓનું સરઘસ નીકળતા લોકો ટોળે વળ્યા હતા. આરોપીઓ હાથ જોડીને ચાલી રહ્યા હતા. 

 આ કેસમાં જુનેદની માતા સાદીકાબેને પણ આરોપીઓને મદદ કરી  હોવાની વિગતો બહાર આવી છે. તેમણે કઇ  રીતે અને શું મદદ કરી તે બાબત અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

માફિયા ગેંગ ૩૦૭ ને પીઠબળ તથા દોરીસંચાર કરનારની શોધખોળ

 વડોદરા,

કોર્ટમાં આરોપીઓને રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન એક હકીકત સ્પષ્ટ થઇ છે  કે, તેઓનો ઇરાદો કોમી વૈમનસ્ય  ફેલાવવાનો હતો. આ કાવતરામાં અન્ય કોણે મદદ કરી છે. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. માફિયા ગેંગ ૩૦૭ ને પીઠબળ આપનાર વ્યક્તિઓને શોધવાના છે. કોમી બનાવ ના બને તે માટે આવા તત્વોને કડક  હાથે ડામી દેવા માટે આરોપીઓની હાજરીની જરૃર છે. આરોપીઓને ભાગવામાં  અને આશરો આપવામાં મદદ કરનારને શોધવાના છે. દોરી સંચાર કરનાર વ્યક્તિઓની માહિતી આરોપીઓ આપતા નથી.

આરોપીઓના નાણાંકીય સ્ત્રોતની તપાસ પોલીસે શરૃ કરી

વડોદરા,

   આ સમગ્ર ષડયંત્રમાં નાણાંકીય સહાયના સ્ત્રોતની પોલીસ તપાસ કરી રહી છે. તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, આઇ.ટી.  રિટર્ન, આવકના સોર્સ અંગે પણ પોલીસે તપાસ  હાથ ધરી છે. આરોપીઓની આવક ગેરકાયદે રીતે થતી હોવાની શંકાના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, જો આરોપીઓના રિમાન્ડ નહીં મળે તો ગુનાના મૂળ સુધી  પહોંચી શકાય નહીં અને અન્ય આરોપીઓને બચવાની પૂરેપૂરી તક મળી રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી
GUJARAT

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી

November 13, 2026
अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…
GUJARAT

अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…

November 13, 2026
Anil Kapoor Praises His Neighbour Shatrughan Sinha, Calls Him ‘Doston Ke Dost’ on India Ke Top 1%
GUJARAT

Anil Kapoor Praises His Neighbour Shatrughan Sinha, Calls Him ‘Doston Ke Dost’ on India Ke Top 1%

November 13, 2026
Next Post
વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi…

વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi...

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin ...

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | Gravel attack on Ganeshji’s pand…

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | Gravel attack on Ganeshji's pand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે | Deewala d…

જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે | Deewala d…

1 year ago
ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઇ ચિપનું નિર્માણ : સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ

ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઇ ચિપનું નિર્માણ : સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ

1 year ago
મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

મોટો નિર્ણય: હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી | india atf n…

7 months ago
સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da…

સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News