gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસની ઓળખ આપીને આરોપીઓએ કારમાં ભરૃચ જતા યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરીને લઇ ગયા | kidnapped the …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
પોલીસની ઓળખ આપીને આરોપીઓએ કારમાં ભરૃચ જતા યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરીને લઇ ગયા | kidnapped the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીથી કારમાં ભરૃચ જવા નીકળેલા યુવક યુવતીને સુશેન સર્કલ નજીક આંતરીને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ  કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. તેણે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી તારીખે  બપોરે હું તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા. અમારી કારનો ડ્રાઇવર નબીલ શેખ હતો. અઢી વાગ્યે સુશેન સર્કલ તરફ જતા આર્મી કેમ્પ આગળ રોડ પર એક સ્કોર્પિયો કારના ચાલકે અમને ઊભા રાખ્યા હતા. અમે એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસો છીએ. તેવું કહી મને ડરાવ્યો હતો. કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાની ઓળખ યાજ્ઞિાક સાહેબ, બીજાએ આફતાબ પઠાણ તથા ત્રીજાએ પોતાની ઓળખ અમદાવાદ એસ.ઓ.જી.  પોલીસ તરીકે આપી હતી. તેઓ અમારી કારમાંથી મારી ગર્લ  ફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ મને તથા ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા. તેઓએ મારી પાસેથી બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું છે કે, હજી યુવતીની ભાળ મળી નથી. અમને આજે જ ફરિયાદ મળતા હવે તપાસ શરૃ કરી છે.

આરોપીઓએ ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી ૫૦ લાખ માંગ્યા હતા

 વડોદરા,

ધમકીથી ગભરાઇ ગયેલા અફાને આોરપીઓને  કહ્યું કે, તમારે જે જોઇએ તે લઇ લો પણ મને છોડી દો. આરોપીઓએ મારી પાસે ૫૦ લાખ માંગ્યા હતા.ત્યારબાદ તેઓ મને વડોદરા પરત લઇ આવ્યા હતા. મેં મારા ભાઇ પાસેથી ચાર લાખ ભરૃચથી મંગાવ્યા હતા. બાકીના પ૦ હજાર મેં એ.ટી.એમ.માંથી ઉપાડીને આપ્યા હતા. પોલીસે આ એ.ટી.એમ.ના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરી છે.

.

અમારા  પી.આઇ. સાહેબ તને ઉંધો લટકાવીને માર મારશે

 વડોદરા,

ફરિયાદીએ કહ્યું  છે કે, મને તથા ડ્રાઇવર નબીલ શેખનું અપહરણ કરી અમદાવાદ સી.ટી.એમ.રોડ પર લઇ  ગયા હતા. આરોપીઓએ મને એક કાગળ બતાવી કહ્યું કે, અમારી પાસે તારા ડોક્યુમેન્ટ્સ છે. તું શું કામ કરે છે ? કેવા કામ કરે છે ? તે અમને બધી ખબર છે. તેઓએ ધમકી આપી હતી કે, અમારા પી.આઇ. સાહેબ તને ઉંધો લટકાવી મારશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s...

તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાનું વાવેતર કરનાર ત્રિપુટી ઝડપાઇ | Trio arrested for growing marijuan…

તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાનું વાવેતર કરનાર ત્રિપુટી ઝડપાઇ | Trio arrested for growing marijuan...

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene…

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો | Attack on a team that went to check el…

તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો | Attack on a team that went to check el…

9 months ago
ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

1 year ago
અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

11 months ago
3 દિવસથી ઘરમાં બંધ હતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ! કરોડોની સંપત્તિના હતા માલિક, તપાસ શરૂ | praya…

3 દિવસથી ઘરમાં બંધ હતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ! કરોડોની સંપત્તિના હતા માલિક, તપાસ શરૂ | praya…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News