gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસમાં મારી બાતમી કેમ આપી હતી કહી લાકડીથી મારતા યુવક લોહી લુહાણ | Ewe anuon a wichiwich ren ira ch…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
પોલીસમાં મારી બાતમી કેમ આપી હતી કહી લાકડીથી મારતા યુવક લોહી લુહાણ | Ewe anuon a wichiwich ren ira ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

અમરાઇવાડીમાં રિક્ષા રોકીને તારો ભાઇ કે મારી પોલીસમાં બાતમી આપે છે કહીને લાફા તથા લાતો મારીને માથામાં લાકડીના ફટકા મારીને યુવકને લોહી લુહાણ કરીને મારી નાંખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડીમાં રિક્ષા રોકીને લાફા લાતો મારીને લાકડીથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી 

અમરાઇવાડીમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ રાતે ૧૧.૩૦ વાગે ધંધો કરીને રિક્ષા લઇને પરત આવતો હતો તે સમયે નેશનલ હેન્ડલુમ સામે પરદેશીનગરના ગેટ પાસે  આરોપીઓએ રિક્ષા રોકી હતી.

આરોપીઓ પૈકી એક શખ્સે તારો ભાઇે કેમ મારી બાતમી પોલીસમાં આપી હતી કહીને ગાળો બોલતા હતા જેથી યુવકે મારા ભાઇએ કોેઇ બાતમી આપી નથી તેમ કહેતા ઉશ્કેરાઇને યુવકને લાફા તથા લાતો મારી હતી અને એક શખ્સે યુવકને માથાના પાછળના ભાગે લાકડીના ફટકા મારતાં યુવક લોહી લુહાણ થયો હતો. બુમાબુમ થતાં આરોપીઓ નાસી ગયા હતા જતા જતાં મારી નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …
GUJARAT

June 7, 2026
સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…

Next Post
નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá

પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે | admission for higher payment …

પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે | admission for higher payment ...

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five …

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો | Wanted accused in liquor crime arrested after five ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

11 months ago
બોટાદમાં લોન હોવા છતાં મકાનનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using house documents…

3 months ago
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુગાર અંગે 3 સ્થળે દરોડા : 18 આરોપીઓની અટકાયત | Raids at 3 places in…

8 months ago
મારી પાસેથી નાણાં માંગતી ભારતીય બેંકોને શરમ આવવી જોઇએ ઃ માલ્યા | indian banks shuld be ashamed mally…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News