gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોલીસે ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- પહેલા તમારી કાર જુઓ | bjp leade…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in INDIA
0 0
0
પોલીસે ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- પહેલા તમારી કાર જુઓ | bjp leade…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP leader angry vs UP Police: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને પોલીસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. રવિવારે હિન્દુ મજદૂર કિસાન સમિતિના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સંજીવ બાલિયા સાથે પોલીસ ભારે બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે ભાજપ નેતાઓની ગાડીમાં ઝંડા અને કાળી ફિલ્મ ઉતારવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ પર ભડકેલા બાલિયાને કહ્યું કે, ‘જે અધિકારી બીજાની ગાડીની ફિલ્મ ઉતરાવી રહ્યા છે તેમની પોતાની ગાડી પર કાળી ફિલ્મ લાગેલી છે.’

આ પણ વાંચો: પહલગામમાં જીવ ગુમાવનાર વિનય નરવાલના પિતા ભારતીય ટીમની જીતથી ખુશ, જાણો શું કહ્યું

જો કે આ મામલે હજુ પોલીસ- વહીવટીતંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે, આ વિવાદ હજુ પણ વધશે.  

ભાજપની ગાડીઓ પર કોઈ કાર્યવાહીથી ભડક્યા

મુઝફ્ફરનગરના બૂઢાણા વિધાનસભા વિસ્તારના ખેડા મસ્તાન ગામમાં રવિવારના રોજ હિન્દુ મજદૂર કિસાન સમિતિ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં પહોંચેલા સંજીવ બાલિયાનનો ગુસ્સો આ વખતે પોલીસ પર ઉતર્યો હતો. કાર્યક્રમનો હેતુ ‘નળ બચાવો અને જાતિવિહીન સમાજ બનાવો’ હતો, પરંતુ મંચ પર પહોંચેલા પૂર્વ મંત્રી પોલીસ પર ભડક્યા હતા. હકીકતમાં થોડા સમય અગાઉ ભાજપના નેતાઓની ગાડીઓ પરથી ઝંડા અને કાળી ફિલ્મ હોવા પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ

અધિકારીના ગાડી પર પણ બ્લેક ફિલ્મ

સંજીવ બાલિયાને કહ્યું કે, ‘જે અધિકારીએ ભાજપના નેતાની ગાડી જપ્ત કરી હતી તેમના વાહન પર પણ કાળી ફિલ્મ લગાવેલી હતી. આ અધિકારીઓ પોતે VIP અને કાળી ફિલ્મનો ઉપયોગ કરે છે. હવે તેમના ઝંડા ઉતારવાનો સમય આવી ગયો છે, અને કદાચ કોઈ દિવસ તેમના ચશ્મા પણ ઉતારવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
વરસાદ-વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, 66 રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજની માગ | va…

વરસાદ-વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, 66 રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજની માગ | va...

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ...

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…

કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…

4 months ago
કોંગ્રેસે વોટ ચોર ગણાવેલો ભાજપ જૂનાગઢમાં વેરા ચોર પણ નીકળ્યો! | Congress called BJP a vote thief but…

કોંગ્રેસે વોટ ચોર ગણાવેલો ભાજપ જૂનાગઢમાં વેરા ચોર પણ નીકળ્યો! | Congress called BJP a vote thief but…

7 months ago
NEET UG 2025 Exam Date: 4 મેએ યોજાશે નીટ યુજી એક્ઝામ, નવા ફેરફાર સાથે લેવાશે પરીક્ષા | NTA NEET UG E…

NEET UG 2025 Exam Date: 4 મેએ યોજાશે નીટ યુજી એક્ઝામ, નવા ફેરફાર સાથે લેવાશે પરીક્ષા | NTA NEET UG E…

1 year ago
‘પૈસા લઇને મત વેચનારા આગલા જન્મે કૂતરાં…’, મધ્યપ્રદેશમાં ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન | voters …

‘પૈસા લઇને મત વેચનારા આગલા જન્મે કૂતરાં…’, મધ્યપ્રદેશમાં ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન | voters …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News